SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ચાવી-શ્રોસજઝાય સંગ્રહું જ્ઞાનવિમલ પ્રભુજીને હાથે, લીધેા સ’જમભાર; વસુમતી તવ કેવલ લહીને, પામી ભવજલ પાર. મા પ સતી ( ૨૨ ) સીતાની સજ્ઝાય. ૩૬૧ : દુહા : સીતા આણી રાવણે, વાત સુણી જન્મ કાન; પતિને કહે માદરી, વિનતડી મુજ માન. વાસવ પણ તે વશ કર્યો, લેાકપાલ તિમ ચાર; તુજ મહિમા જગમાં ઘણુા, સાચવ તે નિરધાર. સાચવીયે જલ આપણું, અણુસાચવીચું જાય; નાલિકેર પરે સાચવ્યું, અધિક અધિક જલ થાય. 3 : ઢાલ : (નાણુ નમેા પદ સાતમે—એ દેશી. ) મઢોદરી ઇમ વિનવે, સીતા આણી ઘર કાંચ; મારાલાલ, એહવું કાંઇ ન કીજીયે, ઇમ તેા મહિમા જાય. મા॰ સુષુ તું લંકારાય, મે ં તું તેા ચતુર કહાય, મા પિડા કહ્યું મુજ કીજીયે, એહ નિજ ઠામ ધરીજે; મા પરનારી નિવ લીજીયે, ઇમ જસવાદ લહીજે. મા॰ પિ૦ ૨ રાજમારગ મૂકી કરી, ઉત્રટ તું મત ચાલ; મા॰ મકા ઠેસ ન ઉપજે, એડથી મનડું વાલ; મા તું નિજ કુલ સંભાલ, મા॰ વચન વડાનાં પાલ. મા॰ પિ ૩ વાડ ખાયે જો ચીભડાં, કિહાં હૈાય તાસ પ્રતિકાર; મા॰ જો રાજા ચારી કરે, તેા કુણુ રાખણહાર. મા તા કુણુ જન આધાર, મા॰ (શુદ્ધ હૃદયે વિચાર:) મા॰ પિ૦ ૪
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy