SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ચાથા-શ્રી સંજઝય સંગ્રહ. પરનારીશું પ્રીતડી, પડીયે નરક માઝાર; મા॰ તુ ંતેા ચતુર ભણ્યા ગણ્યા, શાસ્ત્ર સુણ્યાં સંભાર. મે॰ પિ૦૧૭ એહતા શીલવતી સુણી, નહિ આવે તુજ કામ; મા પાય લાગી તુજ વિનવું, એહુને પર જઇ ઠામ. મા॰ પિ૦૧૮ અઠ્ઠોત્તર સે। બુદ્ધુડી મેં સુણી તુજ કપાલ; મા૦ પિડા તુજ હાન્તે ભલું, મુજ વયણાં સંભાલ. મા॰ પિ૦૧૯ તું ધનહર્ષ સા લહે, અવર કહું છું તુઝ; મા પિઉ! નિજ આતમ સાચવે, સુણુ આશિષ એ મુઝ. મા૦ ૫િ૦૨૦ (૨૩) વૈરાગ્યની સજઝાય. ૩૬૩ ( સાંભળજો મુનિ સજમ રાગે—એ દેશી. ) તે ગિરૂ ભાઇ તે ગિરૂઆ, જે એલ ન મેલે વિક્રે; તસ ઘરે આવે સાવન ચરૂ, ફૂલવતા સુરત રે. તે- ૧ છતી શકતે જે ઢીયે ધન દાતા, પરરમણી નવ રાતારે; અડુનિશ તે પામે સુખશાતા, ધન ધન તેહની માતારે તે ૨ જે મન શુદ્ધે કરશે કિરિયા, તે તરશે ભત્ર દરિયા; શીયલ ગુણે કરી જે નર ભરીયા, પાપ થકી ઓસરીયારે. તે ૩ જે નર જિનવરને આરાધે, મુનિજનને ન વિરાધેરે; અહેનિશ નિજ આતમ હિત સાધે, તેડુ તણા ગુણુ વાધેરે. તે ૪ જે મન મદ મચ્છર નિવે આણુ, જે પરવેદન જણે; તે પહોંચે ઉત્તમ ગુણુઠાણું, કવિજન તાસ વખાણેરે તે ૫ જે નર ખીજાવ્યા નિવ ખીજે, ઉપશમ રસમાં ભીંજેરે; લબ્ધિ રહે તરા સેવા કીજે, તેહના પય મણસીજરે, તે f
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy