________________
શી જિનેન્દ્ર તિવનાદિ કાવ્ય રહ.
નિજ પતિને ઓલંભા બોલી, તેણે વિનવી રાચરે કાંઈક પ્રભુજીને છે અભિગ્રહ, ફરી ફરી પાછા જાય. એ ગુરૂ રાજા મંત્રી મૃગાવતી નંદા, મેળે શુદ્ધ આહાર રે, પણ જગગુરૂજી ખપ તે ન કરે, કીધા અનેક પ્રકાર. એ ગુરૂ” ૪ દેખી ચંદનબાળાને ઘર, અભિગ્રહ પૂરણ આયારે; નિરખી હરખી ઈણિ પરે બેલે, ત્યાં પ્રભુ અડદનિપાયા એ ગુરૂપ લીયા અડદ શિર દુંદુભિ વાગી, પંચ દીવ્યતિહાં લીયારે; સાડીબાર સોવન કેડી વરસી, સુરનરપતિ બહુ મલીયા. એ ગુરૂ ૬ શક શતાનિક રાય ધનાવહ, વંદે પ્રભુના પાય રે, ચંદનબાળા મૃગાવતી નંદા, મંગળકરી ગુણ ગાય. એ ગુરૂ૦ (૧ તીરથ થાપન સમયે હશે, સાહૂણમાં શિરદાર રે; કેવલ અમૃત આસ્વાદીને, લહેશે સુખ નિરધાર. એ ગુરૂ૦ ૮
(૨૧) (નારે પ્રભુ! નહિ માનું—એ દેશી.) મારું મન મેહ્યું છ– -- ઈમ બોલે ચંદન બાલ, મારૂં, મુજ ફલીયે સુરતરૂ સાલ, મારૂં હું રે ઉમરડે બેઠી હુંતી, અમ તપને અંતે હાથ ડસકલાં ચરણે બેઠી, માહરા મનની અંતે મારૂં ૧ શેઠ ધનવાહે આ દીધા, અડદ બાકુળા ત્યારે; એહવામાં શ્રી વીર પધાર્યા, કરવા મુજ વિસ્તારે મારું ૨ ત્રિભુવન નાયક નિરખી નયણે, હરખી ચિત્ત મઝાર; હરખ આંસુજલ હું વરસંતી, પ્રતિલાલ્યા જયકાર. મારૂં ૩ પંચ દીવ્ય તવ દેવ કરે શુચિ, વરસી કંચનધાર; માનું અડદ અન્ન દેવા મિષે, વીર કર્યા તિણ વાર. મારૂં ૪