SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂંટ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ બતાહ. અતીત અનાગત વર્તમાન, જે જિનવર ધ્યાય; ઇંડુ પરભવ સ ંપત્તિ લહે, નિર્મળ આતમ થાય. વિજયદેવસૂરિ ગચ્છપતિ, શ્રી વિજયપ્રભસૂરી; વિનયવિજય ઉવજઝાયના, સુખ સદા આનંદ. (૧) . સુદ્દી આઠમ ચંદ્રાનન, સર્વ સાથે ગણીજે; ઋષભાનન સુદી ચોદશે, સાસય નામ ભણીજે. અધારી આઠમ દિને, વર્ધમાન જિન નમીયે; વારિયેણ વદી ચૌદશે, નમતાં પાપ નિગમીયે. બાવન જિનાલય તપ એ, ગુણું ગણીયે સાર; શ્રી શુભવીરને શાસને, કરીએ એક અવતાર. ( ૮ ) શ્રી ભાવિ જિન ચેાવીસી ચૈત્યવ`દન, પદ્મનાભ સુરદેવજી, સુપાસ સ્વયંપ્રભ સ્વામ; સર્વાનુભૂતિ દેવશ્રુત, ઉદય પેઢાલ ગુણધામ. પેાટિલ શતકીરતિ સ્તવું, સુવ્રત અમમ જિષ્ણુ દેં; નિષ્કષાય નિપુલાક નાથ, નિમ હરે ભવદુંદ. ચિત્રગુપ્ત સમાધિ જિન, સવર યશેાધર ઇશ; વિજય મદ્ભુ દેવપ્રભુ, અનંતવીરજ જગદીશ. ચાવીસમા શ્રી ભદ્રકૃત, ભાવિ ચાવીસી એહ; શ્રી શુભવીરને સાંઇશું, અવિહડ ધ સનેહ 3
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy