SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ન માગું કાંઈ કણય શિંગાર હાર, જિન! માણેક રયણ ભંડાર સાર; જિમ કમલે ક્રીડા કરે રાજહંસ, તિમ તુજ પય કમલે હું રાજહંસ. ૨૧ ૧ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન. શ્રી ચિંતામણું પાસજી, વામાનંદન દેવ; અશ્વસેન કુલ ચંદ્રમા, કીજે અહોનિશ સેવ. પંચમ આરે જીવને, એ પ્રભુને આધાર; અંતર શત્રુ ટાળતા, વારતા વિષય વિકાર. સાચું શરણું નાથનું, પામે જે પુન્યવંત; લાખ ચોરાશી ભ્રમણને, તે પામે ઝટ અંત. માત પિતા બંધવ તમે, નમીયે નિત્ય પ્રભાત, તુંહી તુંહી રટના કરી, લહીયે અનુપમ શાત. ૩ શ્રી મહાવીર જિન ચૈત્યવંદન. વર્ધમાન જગદીસરૂ, જગબંધવ જગનાથ; જગતનંદન જિનવરૂ, જગતશરણ શિવ સાથ. અકલામલ જિન કેવલી, વકત્ર વિમલ જિનરાજ; ભવ્ય નિધન દિનમણી, મિથ્યાતમ રવિરાજ. એહ ચરમ જિન ધ્યાનથીએ, સુખ સંચય ઉદાર; ઈહ લેકે શુભ સુખ લહે, વીર જિર્ણદ જુહાર. ૩ શ્રી શાશ્વતા જિન ચૈત્યવંદન. રષભ ચંદ્રાનન વારિણ, વર્ધમાન જપીજે; ત્રિભુવનમાંહી શાશ્વતા, પૂજાફલ લીજે. ૧
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy