SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ - શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવય દોહ. ઉદાયી ચરમ રાજત્રાષિ, તિમ કરો ખામણું સત્ય રે; મિચ્છામિ દુક્કડં દઈને, ફરી સેવે પાપ વત્ત રે. મ૦ ૩-૨૪ તે કહ્યા માયામૃષાવાદી, આવશ્યક નિર્યુક્તિ મહીરે, ત્યપ્રવાડી કીજીયે, પૂજા ત્રિકાલ ઉછાંહી. મ. ૪-૨૫ છેલી ચાર અઠ્ઠાઈઓ, મહામહોત્સવ રચે દેવા રે, જીવાભિગમ ઈમ ઉચ્ચરે, પ્રભુ શાસનના એ મેવા રે. મ. પ-૨૬ : ઢાલ-પાંચમી : (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી—એ દેશી.) અઠ્ઠમ તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરૂદ્ધ રે, કારક સાધન પ્રભુ ધર્મને, ઈચ્છરોધે હાય શુદ્ધ ૨. તપને સેરે કંતા વિરતિના. ૧-૨૭ એકસે વરસે રે છૂટે કર્મથી, નારકી જીવ અકામ રે; પાપ રહિત હેય નેકારશી થકી, સહસતે પરશી ઠામ રેતપ૦૨-૨૮ વધતે વધતો રેતપ કરવા થકી,દશ ગુણે લાભ ઉદાર રે; દશ લાખ કેડી વરસનું અમે, દુરિત મિટે નિરધાર રે તપ૦૩-૨૯ પચાસ વરસ સુધી તયાં લક્ષ્મણા, માયાપનવિશુદ્ધ રે; અસંખ્ય ભવ ભમ્યાં એક કુવચનથી, પદ્મનાભ વારેસિદ્ધરતપ૦૪-૩૦ આહારનિરીહતારે સભ્યતપ કો બાહ્ય અભ્યતર તત્તરે; ભદધિ સેતુરે અઠ્ઠમ તપ તણું, નાગકેતુ ફલ પર રેતપ૦૫-૩૧ : ઢાલ-છઠ્ઠી : (સ્વામી સીમંધર ! વિનતિ–એ દેશી.) વાર્ષિક પડિક્કમણા વિષે, એક હજાર શુભ આઠ રે; સાસ ઉસાસ કાઉસ્સગ્ગ તણ, આદરી તજે કર્મ કાઠ રે. પ્રભુ તમ શાસન અતિ ભલું. ૧-૩૨
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy