SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ૨૩૩ - દુબલખ ચઉસય અડે કહ્યાં, પલ્ય પણુયાલી હજાર રે; નવ ભાગ પલ્યના ચઉ ગ્રહ્યા, સાસમાં સુર આયુ સાર રે. પ્ર ૨-૩૩ ઓગણુશ લાખ ને તેસઠ, સહસ બર્સે સતસર્ફિ રે; પલ્યોપમ દેવનું આઉખું, નવકાર કાઉસ્સગે જિઠું રે. પ્ર૩-૩૪ એકસઠ લાખ ને પણતીસા, સહસ બસેં દશ જાણ રે; ' ' એતા પલ્યનું સુર આઉખું, લેગસ્સ કાઉસ્સગે માન રે. પ્ર૦૪-૩૫ ધેનુ થણ રૂપથી જીવના, અચલ છે આઠ પ્રદેશ રે, તેહ પરે સવિ નિરમલ કરે, પર્વ અઠ્ઠાઈ ઉપદેશ રે પ્ર. ૫-૩૬ : ઢાલ-સાતમી : (બ્રહ્મચર્ય પદ પૂજીએ—એ દેશી) સહમ કહે જંબૂ પ્રત્યે, જ્ઞાનાદિ ધર્મ અનંતરે, વિનીત; અર્થ પ્રકાશે વીરજી, તિમ મેં રચીયે સિદ્ધાંતરે, વિનીત. - પ્રભુ આગમ ભલે વિશ્વમાં. ૧-૩૭ ષ લાખ ત્રણસેં તેત્રીસા, એગુણસઠ્ઠિ હજાર રેવિ. પીસ્તાલીશ આગમ તણી, સંખ્યા જગદાધાર રે. વિ. પ્ર. ૨-૩૮ અથમીયે કેવલ રવિ, શ્રુત દીપે વ્યવહાર રે, વિ. ઉભય પ્રકાશક સૂત્રને, સંપ્રતિ બહુ ઉપકાર રે વિ. પ્ર. ૩-૩૯ પુન્ય ક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહી નવકાર રે વિ. શુકલધ્યાન છે ધ્યાનમાં, કપસૂત્ર તિમ સાર રે. વિ. પ્ર. ૪-૪૦ વીર વર્ણન છે જેહમાં, શ્રી પવે તસુ સેવ રે; વિ. છઠ્ઠ તપ ક૯પ સુણે મુદા, ઉચિત વિધિ તતખેવ રે. વિ. પ્ર. ૫-૪૧
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy