SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - * * - - દિવ્યાલંકારે કરી ભુષીત એક બાળક જમીન ઉપર પડેલો દેખાયો. તેને ઉચકીને પિતાને પુત્ર નહોતો તેથી તેને પુત્ર માનીને પોતાની પુષ્પવતી સ્ત્રીને આવી સેં. તે દિવસે તે નગરમાં થાળી પીટાવી કે પુષ્પવતીને પેટે પુત્ર નો જન્મ થયો. પછી પ્રીતી સહિત રાજાએ તેનો જન્મીત્સવ કરો. ને ભાં મંડળના યોગે તેનું નામ ભામંડળ એવું રાખ્યું. તેનુ પાલણ પોષણ વિદ્યા ધરની સીઓએ પિતાના હાથે કરયું. પછી તે દિવસે દિવસે ચંદ્રની પડે વધવા લાગે. આંઇ જનકની સ્ત્રી વિદહા, પોતાનો પુત્ર હરણ થયો તેથી દીનસ્વાર વડે મોટેથી રડવા લાગી. તે વખતે આખુ કુટંબ શાક સમુદ્રમાં ડુબી ગએ લું દેખાવા લાગ્યું. જનક રાજાએ તે પુત્રને ઘણા પ્રકારે શોધ્યો તથાપિ તે ક્યાંએ મળ્યો નહી. તેની સાથે જન્મેલી જે કન્યા તે અનેક ગુણરૂપનીધાન્ય નું અંકુરભુત જાણીને તેનું નામ સીતા એવું રાખ્યું. જનક રાજા તથા વિદેહા રાણીને તે પુત્રનો શોક કેટલાએક દિવસ પછી એ છે . કહ્યું છે કે સંસારમાં પુરૂષને હર્ષ અને શોક જાય છે તથા આવે છે.” - પછી તે સીતારૂપ, લાવણ્ય, તથા અનેક ગુણે કરી યુક્ત થઈ થકી ચંદ્ર રેખાની પઠે વધવા લાગી. હળવે હળવે તે સર્વ કળીમાં પુર્ણ થઈ. કેમે કરી વિન અવસ્થાને પામી, ત્યારે જાણે રૂપ તથા લાવણ્યતાની નદી જ હેયની! એવી દેખાઈ. અને કમળ પત્રના જેવા જેના નેત્ર છે, એવી તે કન્યા લક્ષ્મી જેવી શોભવા લાગી. તેને જોઈને જનકને વિચાર થશે કે આના યોગ્યવર કોણ મળશે ? એવું રાત દિવસ રાજાને ચિંતન થવા લાગ્યું. તેથી પિતાના દુતો દ્વારા દરેક રાજાના પુત્રને રાજાએ જોયા. તેમને કોઈપણ રાજાને ગમ્યો નહી, કોઈ એક વખતે આતરંગતમાદિક અર્ધબરાબર નામના રાજા આવીને દત્યની પડે જનક રાજને ઉપદ્રવ દેવા લાગ્યા. તથા કલ્પાંત ના સમુદ્રની પઠે ઉછળવા લાગ્યા, ત્યાનું નિવારણ કરવા સારૂ દશરથ રાજા તરફ એક દુત મોકલ્યો. તે ત્યાં જઈ પોતા પછી દશરથ રાજાને ખબર પડતાં જ તેને બોલાવી પોતાની પાસે બેસાડીને તેની સાથે બોલવા લાગ્યો. મા રે મિત્ર જનક મારાથી દુર રહેલો છે. તેમજ હું તેનાથી દુર રહેલો છુ. આ મારા બેઉનો મેળાપ થવો તો દેવ ઉપર આધાર રાખે છે. તથાપિ આજ તારા આવવાથી મને જનકની સાથે ભેટ થઈ એમ હું સમજુ છું. જનકના રાજ્યમાં, તેના નમરમાં, સિન્યમાં, પોતાના કુલમાં તથા પિતાના શરીરના આ * * * * * * * * * * * * *
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy