SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દીઠા. તેમની પાસે ધર્મ સાંભળીને તેણે દિક્ષા લીધી. પરંતુ અતિસુંદરી વિ. ની પ્રિતી ગઈ નહી. - ડુંગરમાં રહેલા કંડલમંડિતે કુતરાની પઠે દશરથ રાજાના રાજ્યમાં લુટ કરવાનું શરૂ કર્યું. એક સમયે કેઇ એક બાલચંદ નામના સુભટે તેને પકડી બાંધીને તે દશરથ રાજા પાસે લાવ્યા. તેને કેટલાએક કાલ સુધી રાજાએ બંધીખાનામાં રાખીને પછી મુકી દીધો. કહ્યું છે કે, “શતરૂદીન થયે થી મોટા પુરૂષોને કેપ શાંત થાય છે પછી તે કંડલમતિ પોતાના બાપ નું રાજ્ય મેળવવાની ઇરછાથી પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. કોઈ વખતે એક મુનિ ચંદ્ર નામના મુનિની સાથે તેને સમાગમ થઈ ગયો. તેની પાસેથી ધર્મ સાંભળીને તે શ્રાવક થશે. તેના મનમાં પુર્વ કહ્યા પ્રમાણે રાજ્યની ઈ છા હતી તેથી કાળ કરી મરણ પામીને મિથિલા નામની નગરીના રાજા જનકની સી વિટહાના પેટે અવતર. અને પેલી સરસા સી પણ કેટલા એક કાલ સુધી ભવમાં ભટકીને રાજાના ઉપાધ્યાયની વેગવતી નામની કન્યા થઇ. સમયના જોગે તેણે દિક્ષા લઈને તે મુવા પછી બ્રહ્મદેવ લોકમાં એક રેવી થઈ. કાલે કરી ત્યાંથી ચાવીને વિદહીના ઉદરમાં કંડલમડિતાના જીવ ની સાથે અવતરી વિદહીને માસ પુરા થયા પછી તે પુત્ર તથા કન્યાને તે ણે પ્રસવ્યાં. પિંગને છવ સંધર્મ દેવલોકમાં દેવ થયો હતો તેને જાતિસ્મર ણ થએથી જનક રાજાને ઘેર પુત્રરૂપ જન્મેલા પોતાના શતરૂને જોઈને તથા પુર્વ જનમના વેરે કરી કે ધાયમાન થઈને તેને જનમતી વખતે હરણ કરી ને લઇ ગયો. પછી મનમાં વિચાર કરવા લાગ્યો કે, આને શિળા ઉપર ૫છાડીને મારૂ? અથવા પુર્વ જન્મમાં મેં કરેલા દુષ્ટ કર્મનું ફળ મે ઘણા જમે લીધું, પછી દેવના પગે સાધુ ભવ પામીને આ દેવ ભુમિમાં આવ્યો. ફરી આ બાળકને મારીને મને ઘણું જન્મ લેવા પડશે. માટે એને મુકી દઉં? એ વિચાર તેને સારો જણાયાથી તે બાળકને અલંકારાદિક પહેરાવીને પિતાની કાંતિ કરીને ચારે દિશાને ભરી મુકેલા બાળકને વતાય પરવત ઉપર રથનુપુર નગરના નંદન ઉદ્યાનમાં રૂકની પઠે હળવેથી પૃથ્વી ઉપર મુ. કીને ચાલતો થયો. ત્યાંના ચંદ્રગતિ નામના રાજની ઓચિંતી તેના તેજ ઉપર નજર પછી તેથી આશ્ચર્ય પામીને કહેવા લાસ્ય કે એકાએક આ ઉપરથી કે તેજાના ભમો પડશે, પછી ત્યાં રાજ હતું આવ્યું. તે જુવે છે તે પણ |
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy