SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) વયવોમાં સુખ શાતા છે. તે કહે. ત્યારે તે દુત કહેવા લાગ્યા કે હે દશરથ રાજા, મારા સ્વામી જનક રાજાના ઘણા સગાવાલાં છે તે બધામાં આપને તે સુદત, હૃદય, અથવા પોતાના આત્માની પઠે જાણે છે. સુખ અથવા દુ ખની વખતે તમારા વિના બીજા કોઈને યાદ કરતો નથી. તમે કેવળ તેના કુળદેવતારૂપ છે. મારા આવવાનું કારણ એ છે કે, વિતાવ્ય પર્વતની દક્ષિણ દિશામાં તથા કૈલાશ પર્વતની ઉત્તર તરફ ઘણા અનાર્યજન પદ છે. બર્બરકુલ જેવો એક અર્ધ બર્બર નામનો દેશ છે. તેમાં માહા ભયંકર પુરૂષ રહે છે. તેમાં તે દેશના ગરણારૂપ એક મયુરમાલ નામના નગરનો એક આતરંગ નામનો માહો મલેચ્છ રાજા છે. શુક દેશ, અંકન દેશ, કાંબોજ દેશ, વગેરે બીજા પણ કેટલાક દેશોમાં તેના હજારો પુ રાજા થઈને ત્યાના ઉપભેગ ને ભગવે છે. એક એક અહિણી સેના પતિ એવા તેના તે હજાર પુત્ર સહિત તે આતરંગ રાજા જનકના દેશમાં આવીને તેની પૃથ્વીનો નાશ કરવા લાગ્યો છે. નગરમાં આવીને તે દુષ્ટ બુદ્ધિએ ચિત્યને ભંગ કર. આપણા ધર્મને નાશ કરવામાં તે સ્વધર્મ માને છે. માટે હે ધમીક રાજા, આપણા સેવધર્મની તથા જનક રાજાની જેમ બને તેમ આપ રક્ષા કરો. એ બેઉના હાલ માણતા આપ છે. એવાં તે દુતનાં વાક સાંભળતાં જ દશરથ રાજાએ પ્રાણ ભેરી વગાડી. કહ્યું છે કે “સજજન પુરૂષ સજજનની રક્ષા ક રવા સારૂ કદી પણ વિલંબ કરતા નથી.” એવા પ્રસંગે દશરથ રાજા પાસે રામ આવીને કહેવા લાગ્યો કે, હે તાત પ્લે છેને મારવા સારૂ તમે પોતે જશે તે પિતાની સાબે હાથ કરીને) ભાઈ ઓ સહિત ઉભેલો જે આ રામ તે સા કામનો ? જે કહેશે કે પુત્રનો સ્નેહ કરી ત્યોને શતરૂઓની સામે મેકલવાની મારી હિમ્મત ચાલતી નથી. તો ભરત રાજાથી ઈસ્વાકુવંશમાં જન્મસિદ્ધ પરાક્રમ છે. ત્યારે હવે આપ આંઇ જ રહે. ને ઑોનો નાશ કરવાને મને આજ્ઞા આપ. હે સ્વામિન, પિતાના પુત્રના જયની વાત તમે થોડા જ દિવસમાં સાંભળશે. એવી રીતે મોટા આ ગ્રહથી રાજાની રજા લઈને પિતાના ન્હાના ભાઈ સહિત પોતાના સેન્યને સાથે લઈને મિથીલા નગરી પ્રત્યે ગયે. ત્યાં માહા વનમાં જેમ હરણ, વાઘ, શાદુલ, અથવા સિંહ વગરે માહા ભયંકર પ્રાણીઓ દેખાય તેમ તે ઑછના સુભટને રામે દીઠા. તેમજ ત્યએ રામને જોતાંજ લડાઈ કરવા વિષે જેની ભુજ કાયમ રહી છે. તથા મહા પરાક્રમી તે ઓછો સમને દુખ સવા લા
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy