SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૨) કંપણાને આશ્રવ હે ઇહાં ગ્રંથના ગારવપણાથી વિસ્તાર સકાચી ગીતાર્થે સુધારસે એ રીતે આશ્રવના સાત નય કહ્યાં. *** હવે સવર ઉપર સાત નય કહે છે તગમ નયને મતે જે શુભ યોગ તે સવરતુ કારણ છે માટે તૈગમ નય કારણને કાર્ય માને છે તે ન્યાયે શુભ યેાગને સવર કહે અને સંગ્રહ નય સમ્યક્તાદીક પરિણામને સંવર કહે વળી વ્યવહાર નચે ચારીત્રના વ્યવહાર જે પાંચમહાવ્રત તેને સવર કહે તથા રૂસુત્ર નય વર્તમાન કાલે નવા કર્મ ન આવે તેને સવર કહે વળી શબ્દ ન ય સમ્યક્તાદિક પાંચને સવર કહે તિહાં શબ્દ નય પાશતા ચોથા ગુણઠાણે વર્તનારો જીવ દેશ સવ૨ી છે કેમકે સવરના પર્યાયમાં છે તે મિથ્યાત્વ સહ ચારણી પ્રકતિને અનાશ્રવ છે અણગ્રહવા છે તે ન્યાયે કરી શબ્દ નયે સંવ ૨ કેંઘા તથા સમભિરૂઢ નયવાળા સભ્યતાર્દિક પાંચ સંવરે કરી જે ક્રમ ૧ ગંણાએ અલિપ્તપણા હોય અને નિથ્યાત્વાદિષે પાંચ કારણની સિદ્ધતા મ કરવી તથા રૂક્ષપરિણામથી કર્મની સ્થિતીનો અલિપ્તપમાં તે સ(ભરૂઢ ન સવર કહ્યા અને એવભુત નયના મતે શૈલેશી અવસ્થા આત્માના સ્વરૂપ અકપમાન થાવા એ ચઉદમા ગુણઠાણાનુ સવર જાણવા ઇહાં આત્માને સવ ૨ કહયા છે જેમ ભગવતિના પેહેલા રાતકના નવમા ઉદ્દેશામાં કાલાસન્થેસિય અયા સવર આયાસવરસચ્ય છે નેતિ વચનાત એમ આત્માના શૈલેશીપણાને સવર કહયા. 1; હવે નિરઝરાના સાત નય કહે છે નગમ નય શુભ યોગને નિરઝરા ક હે સગ્રહ નય કર્મ વર્ઝણાખિરે તેહને નિરઝરા કહે ઇહાં અકામ નિરઝરા ત થા સકામ નિરઝરા સર્પ ગણી લીધી તથા વ્યવહાર નય ખાર ભેદે તપને નિઝરા કહે કેમકે તપ તે નિઝરાના વ્યવહાર છે માટે વળી રૂસુત્ર નચે જે વર્તમાન કાલે શુભ ધ્યાને કરી તપસ્યામાં પ્રવરતે છે તેને નિઝરા કહે તચા શબ્દ નયે તે ધ્યાનાગ્નીના પ્રયાગથી કર્મરૂપ ઇંધણને ખાલે તેને નિઝરા કહે ઇહાં મુખ્યતાયે, શુભ યાનને નિઝરા કહે કેમકે શુભ ધ્યાનથી નિશ્ચે કરી સકામ પણે કરમ નિઝરા થાય છે અને સમર્ભિટ્ટ નયે જે માત્માના ઉજ્વ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy