SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ લપણાને સન્મુખ થયાં અને શુકલધ્યાન થના નિઝર ઇહાં તિ મોહ ગુણકાણાવરતીની પ્રેરણા જાણવી તથા એવભુત નયે સર્વ કર્મ કલંક રહિત શુદ્ધાત્માને નિઝરા કહે.. હવે બંધ તત્વના સાત નય કહે નિગમ નય મને બંધના કારણે પશાસી પ્રકરે છે તેને બંધ કહે છે સંગ્રહે નયે મોહનીયને બંધ કહો જેમ રાગ બંધન ઈયાવાયક વચન તથા વ્યવહાર ન જવાની સાપે પુદગલના સં૨ખીરનીસ્નીપરે થાય તથા રાગ દેવાદીક બંધનમાં સારી છવ વખુ છે તેને બંધ કર વળી રૂજી સુત્ર નયે માંસ ભક્ષણાદીક તથા અશુભ કાચને વિશે વિરતા બંધ કહે જેમ એ છવ પિતાના કર્મથી સુખ દુખ વેઠે છે એ મ કહી તે બંધ અને શબ્દ નયે અજ્ઞાનતાથી ગ્રથિલવત વ્યાહપણાથી કાયાકાર્યને વિચારે તે કર્મનો ગુણ છે તેને બંધ કહે ઇહાં જીવ વિપાકી પ્રકતિન બંધ ગયે વળી સમરિટ નય આત્માના નિજ ગુણને ઢાંકયા તેને બંધ કહે ઈહાં ઘાતી કરમ મુખ્યતામાં ગણું અને એવભુત નય તે આત્મા ના અશુદ્ધ અધ્યવસાયથી ભાવ કરમથી જે કર્મનો સંચય થશે તેને બંધ કહે ઈતિ. હેવ મેક્ષ તત્વ ઉપર હતા તય કહે છે સર્વ એક્ષને વ્યવહાર નથી પણ પાયાર્થીક નયે ભેદ પ્રકાશરૂપ કહીયે છીયે નૈગમ નયાનુસારે જે ગત્યા દીક બંધન થકી બુટા તેને મિક્ષ કહે છે અને સંગ્રહ નય જે પુર્વ કૃત કર્મ થી છુટા થયા અને દેશથી ઉજવલ થયા તેને મિક્ષ કહે છે અને સંગ્રહ નય જે પરિત સંસારી તથા સલ્યકવીને મોક્ષ કહે રૂજુ સુત્ર નયવાળો સપક છે ણી ચર્ચાને મુક્તિ કહે છે અને શબ્દ નય સગી કેવળીને મિક્ષ કહે છે ? ૬ મભરૂઢ નય શિલશી કઠણ ગુણને મિક્ષ કહે છે એવભુત નય સિદ્ધક્ષેત્ર પહેતા ને મોક્ષ કહે છે. એ રીતે અકેક તત્વ ઉપર પચીસ બેલ ચીંતવ્યાથી શુભ સ્થાનકે ધ્યા ન થાય છે ઇહાં ધરમ ધ્યાનનું તથા શુકલ ધ્યાનના પહેલા પાયાનુ અંશ ના LI પણ ભળે છે તે માટે એ પચીસ બેલની શુદ્ધ મને કરી આલખાણ કરવા
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy