SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ચાયતક भावण- सुयपाढो तित्थ सवणमसयं तयत्थजाणम्मि । तत्तो य आयपेद्दणमइनिउणं दोसवेक्खाए ॥ ५२ ॥ અથચરમાવત માં પ્રવનાર યાગીઓ માટે ઉપર કહેલ માખતા યેાગસાધનના ઉપાય છે, પણ એ દિશામાં માત્ર પ્રવૃત્ત થયેલ માટે તે નીચે બતાવેલ માખતા પ્રધાન ઉપાય તરીકે સમજવી. (૫૧) ભાવના–વિચારણા, શાસ્ત્રના પાઠ, તીર્થં સેવન અને વારંવાર શાસ્રશ્રવણ; તેના અર્થનું જ્ઞાન થયા બાદ તેની મદદથી દોષનરીક્ષણ દ્વારા અત્યંત સૂક્ષ્મબુદ્ધિથી આત્માનું અવલેાકન કરવું. (પર) સમજૂતી—યેાગાધિકારીના સામાન્ય રીતે અપુનબંધક આદિ ચાર પ્રકારે। અગાઉ ( ગાથા ૧૩, ૧૪, ૧૫ માં) વર્ણવ્યા છે. તેને અનુસરી ગ્રંથકાર પ્રસ્તુત બે ગાથામાં યાગસાધનાના ઉપાયાનું પૃથક્કરણ કરતાં સૂચવે છે કે પાછળ ગાથા ૪૨ થી ૫૦ સુધીમાં યેાગસાધનાના બાહ્ય કે આન્તર ઉપાયરૂપ જે જે કહેવામાં આવ્યું છે તે પ્રધાનપણે ચરમપ્રવ્રુત્ત એવા યાગીઓને લાગુ પડે છે અને જે નવરપ્રવ્રુત્ત યેાગી હૈાય તેને લક્ષી ગાથા ખાવનમાં યાગસાધનાના ઉપાય. પ્રધાનપણે સમજવા. ગાથા ૪૨ થી ૫૦ સુધીમાં યાગસાધનાના જે ઉપાયેા નિરૂપાયા છે, તે કરતાં ગાથા પર માં નિરૂપાયેલ ઉપાયેા સ્થળ કાટિના, કે પ્રાકૃતમાં સંભવતું નથી. અમે એના સ્થાનમાં વરમાળ' પાઠ કલ્પી ‘પ્રવૃત્ત' પટ્ટના વિશેષણ તરીકે અ કર્યાં છે. ‘મળ’ની પેઠે ‘તરમાળ’, ધરમાળ' અને ‘સરમાળ' એવા પણ પા। કલ્પી શકાય, એનેા અર્થ અનુક્રમે ‘વરમાળ’, ‘પ્રિયમાળ’કે મન’એવા કરીએ તેાય ફલિતા ચરમાવત સ્થિત જેવા જ થાય છે.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy