SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ માથા ૫૧ છે, જેથી યાગમાના વિકાસમાં કાઈ પ્રત્યવાય કે વિન્ન ન આવે. એટલું જ નહિ, પણ કેટલીક વાર તેવા ઉપાયા પાતે જ એક વાસ્તવિક ગુણુરૂપ ખની રહે છે.૨૯ ઉપાયના અવલમ્બન વિશે ગ્રંથકારે પાતે ઉપર જે કાંઇ કહ્યું તેના સમનમાં તેમણે એક પ્રાચીન ‘ચઉસરણપયન્ના’ ગ્રંથમાંથી ગાથા પશુ ઉદ્ધૃત કરી છે. તેના સાર એ છે કે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચાર શરણા સ્વીકારવાં, જે જે અપકૃત્ય હોય તેની ગાઁ-નિંદા કરવી અર્થાત્ તેના પ્રત્યે અણગમા કેળવવા અને સત્કૃત્યની અનુમેર્દિના કરવી. આટલી ખાખતેા કુશલનું કારણ છે એમ સમજી એમાં સતત પ્રયત્નશીલ રહેવું. નશિખાઉ ઉમેદવારની પ્રધાન વનચર્યાં ३० चरमाणपवत्ताणं जोगीणं जोगसाहणोवाओ । एसो पहाणतरओ नवरपवत्तस्स विन्नेओ ॥ ५१ ॥ ૨૯. એ જ વસ્તુ કાંઈક શબ્દાન્તરથી અને કાંઈક પ્રકારાન્તરથી યાગસૂત્ર (૧, ૨૭ થી ૩૨) માં દર્શાવવામાં આવી છે. એનેા સાર એ છે કે ચિત્તમાં વિક્ષેપ કરે તેવા અંતરાયાના સહચારી ખીન્ન દોષાનું નિવારણ ઇષ્ટમ ́ત્રના જપથી થાય છે. તેથી મ`ત્રાના ચિ'તનાત્મક જપ કરવેા અને સાથે સાથે ચિત્તવિક્ષેપેા નિવારવા કોઈ એક જ તત્ત્વમાં ચિત્તને સ્થિર રાખવાના અભ્યાસ પણ કરવેશ. તે સૂત્ર આ પ્રમાણે છેઃ— (૧) ય વાચ: પ્રાત: ( ૧. ૨૭) । (૨) તરસન્થેમાવનમ્ ( ૧. ૨૮ )। (૩) તત: પ્રત્યદ્વૈતનાધિનમોઽવ્યન્તરાયામાર્થી ( ૧, ૨૯ ) | (४) व्याधिस्त्यानसंशयप्रमादालस्या विरतिभ्रान्तिदर्शनालब्धभूमिकत्वानवस्थिતત્વાનિ ચિત્તવિક્ષેપાસ્તેઽન્તરાયા: ( ૧. ૩૦ ) | (૫) દુ:સૌર્મનથાमेजयत्वश्वासप्रश्वासाविक्षेपसहभुवः (૧. ૩૧) | (૬) તન્નતિવૈષાર્થમેદ તયાભ્યાસઃ (૧. ૩૨) | ૩૦. મૂળ પ્રતિમાં ‘ ઘરમાળ ’પાઠ વચાય છે, પણ એવું રૂપ સંસ્કૃત
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy