SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિનું ચરિત્ર, (૬૩) હવે અહિં સોમચંદ્ર મુનિએ પણ સર્વ વનમાં શેધ કરતા છતા પુત્રને દીઠે નહીં. તેથી તે પુત્રના વિયેગરૂપ અગ્નિમાં બહુ બળવા લાગ્યા. પરંતુ એટલામાં તે પિતાના પુત્ર પ્રસન્નચંદ્ર રાજાએ મેકલેલા દૂતથી વલ્કલચીરીનું વૃત્તાંત સાંભળી બહુ પ્રસન્ન થયા. પરંતુ પુત્રના વિયેગને લીધે કરેલા રૂદનથી તેમને પડલ વલવાને લીધે અંધપણું પ્રાપ્ત થયું. ત્યાર પછી તેમણે તપને અંતે બીજા બ્રહ્મચારી અને તાપસની સાથે ફલાદિકથી પારણું કર્યું. આ પ્રમાણે બાર વર્ષ નિર્ગમન થયાં. એટલામાં એકદા અધેિ રાત્રીને વિષે વલ્કલીરી વિચાર કરવા લાગ્યો કે “આહા ! હું કે મદભાગ્યવાલે, જે મારો જન્મ થતા માત્રમાં જ હારી માતા મૃત્યુ પામી. એજ કારણથી અરણ્યમાં પણ પિતાને હારું પાલન પોષણ કરવું પડયું. અહે ! નિરંતર કેડમાં બેસનારા મેં દુરાત્માએ છેડા વખતમાં તપના કષ્ટથી પણ દુ:સહ એવું પિતાને દુ:ખ દીધું. હું જેટલામાં તેમને પ્રત્યુપકાર કરવામાં સમર્થ એ વનવસ્થા પાપે તેટલામાં સુખને વિષે આસક્ત થએલે હું પાપી દૈવયેગથી અહિં આવી ચડયે. અહીં જેણે અસહા દુઃખ સહન કરી મને ન્હાનાને મોટો કર્યો. તે પિતાને હું એક જન્મે કરીને દેવાદાર કેમ મટું ? આ પ્રમાણે વિચાર કરતો એ તે વલ્કલચીરી પોતાના મહેટા બંધુ પ્રસન્નચંદ્ર રાજા પાસે જઈ કહેવા લાગ્યું. “હે વિશે ! મને પિતાના ચરણના દર્શન કરવાને ઉત્સાહ થયે છે. ” પ્રસન્નચંદ્ર કહ્યું. “હે બધે ! આપણું બનેના એ સમાન પિતા છે તે તને તેમનું દર્શન કરવામાં જેટલે ઉત્સાહ છે એટલે મને પણ છે. એ પછી તે બને બંધુઓ સર્વ પરિવાર સહિત હર્ષ પામતા છતા પિતાના ચરણથી પવિત્ર એવા તે આશ્રમ પ્રત્યે ગયા ત્યાં તેઓ બને જણા વાહનથી નીચે ઉતર્યા. એટલે ન્હાના ભાઈએ કહ્યું “ આ તપવનને જેવાથી મને રાજ્ય લક્ષ્મી પણ તૃણ સમાન લાગે છે. આ તેજ તલાવો કે જેમાં હું હંસની પેઠે ક્રીડા કરતો હતો, વૃક્ષો પણ તેજ કે મેં વાંદરાની પેઠે જેના ફલે બહુ દિવસ સુધી ભક્ષણ કર્યા છે. હારી સાથે ધુલમાં ક્રિડા કરનારા હારા બંધુ મુગલી પણ તેનાં તેજ દેખાય છે. આહા ! મેં ઘણા દિવસ સુધી જેનું દુધ પીધું છે. તે આ માતા સમાન ભેંસો હજુ હારી દ્રષ્ટિએ પડે છે. હે ભાઈ ! હું તમારી પાસે આ વનનાં સુખે કેટલાંક વર્ણવું. વળી આ અરણ્યમાં પિતાની ભક્તિ કરવા રૂપ મેં જે સુખનો અનુભવ કર્યો છે. તે રાજ્યને વિષે તે ક્યાંથી હોય ? ” બન્ને ભાઈઓએ પિતાના પવિત્ર આશ્રમમાં પ્રવેશ કર્યો તે તેમણે નજીકમાં હર્ષના સમૂહને વૃદ્ધિ પમાડવામાં ચંદ્ર રૂપ પિતાને દીઠા. રાજા પિતે પ્રણામ કરતે છતો સોમચંદ્ર મુનિને કહેવા લાગ્યું કે, હે પિતા ! હું આપને પ્રસન્નચંદ્ર પુત્ર આપને નમસ્કાર કરું છું.” સેમચંદ્ર મુનિએ તેના વિયોગથી ઉપન્ન થએલા દુઃખને ધોઈ નાખતા છતા પિતાના હસ્તવડે તેને સ્પર્શ કર્યો. આ વખતે પિતાના હસ્તથી પશિત થએલા તેને કદંબની પેઠે રાજ્યઋહિના હર્ષથી પણ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy