________________
શ્રી ઋષિમહલવૃત્તિ ઉત્તરાદ્ધ, ભાવથી બીકણ હોય છે. લેભથી વશ કરેલ તે અમને વનમાં શેતે હતું પરંતુ પોતાના પિતાના આશ્રમમાં ગયે નથી પણ વન વન પ્રત્યે ભમતે હતે.” વેશ્યાનાં આવાં વચન સાંભળી પ્રસન્નચંદ્ર ભૂપાળ વિચાર કરવા લાગ્યું કે, “ અહે! મેં મૂખે આ શું કર્યું જે ન્હાના ભાઈને અને પિતાને વિયોગ પડાવ્યો. પિતાના સમીપથી ભ્રષ્ટ થએલે તે કેમ જીવી શકશે? જલમાંથી બહાર કાઢેલું મત્સ્ય કેટલે વખત જીવે ?” આમ થોડા જળમાં રહેલા મજ્યની પેઠે બહુ અરતિવાળે તે રાજા દુઃખથી શય્યામાં પણ સુખ ન પામે. આ વખતે વેશ્યાના ઘરનૅ વિષે વાગતાં વાજીને રાજાએ સાંભલ્યાં, તેથી તેણે કહ્યું. “આ સર્વ નગરી મહારા દુઃખથી અત્યંત દુઃખિત થઈ છે, છતાં અત્યારે એવો કોણ લેકેત્તર સુખવાલે જાગ્યો તેના ઘરને વિષે આવા વાજીંત્રના શબ્દ થાય છે. સ્વાર્થના ઈષ્ટપણાને લીધે આ વાજીના શબ્દ કોના હર્ષને માટે થાય છે, કે જે મને તો વજપાત સમાન લાગે છે. એ વાત વેશ્યાના કાને આવી. એટલે તરતજ વેશ્યા પ્રસન્નચંદ્ર રાજા પાસે ગઈ હાથ જેઈ કહેવા લાગી. “ મહારાજ ! પૂર્વે મને કોઈ નિમિત્તિએ કહ્યું હતું કે હારા ઘરને વિષે કઈ યુવાવસ્થાવાલે મુનિ આવશે. તેને તે પિતાની પુત્રી પરણુંવજે. આજેજ હાર ઘરે બલદની પેઠે વ્યવહારને અજાણ કેઈ યુવાવસ્થાવાલે મુનીશ્વર આવી ચડે હવે તેને હારી પુત્રી પરણાવી. તે વિવાહ પ્રસંગે મહારા ઘરને વિષે ગીત અને વાજીત્રના શબ્દો થતા હતા તેથી મેં આપના દુઃખની વાત જાણું નથી. માટે આપ હારો અપરાધ ક્ષમા કરે. ”
- પછી પ્રસન્નચંદ્ર રાજાએ જેમણે પ્રથમ વલચીરીને જોયા હતા તે ચિત્રકારને વેશ્યાને ત્યાં આવેલા મુનિને લખવા માટે મોકલ્યા. ચિત્રકારેએ પણ ત્યાં જઈ તે કુમારને એલખે. પછી તેઓએ ભૂપતિ પાસે આવી સર્વ યથાર્થ વાત નિવેદન કરી. રાજા, જાણે સારું સ્વપ્ન દીઠું હેયની? એમ બહુ હર્ષ પામ્યા. પછી પ્રસન્નચંદ્ર રાજાએ તે પોતાના બંધુ વલ્કલચીરીને સ્ત્રી સહિત હસ્તિ ઉપર બેસારી પિતાના ઘરપ્રત્યે લાવ્યું. અનુક્રમે ભૂપતિએ તેને સવા વ્યવહાર શીખવ્યું. કારણ કે પશુએને પણ શિક્ષણ આપે છે તે પછી મનુષ્યને શિક્ષણ આપવું એમાં તે શું ? ભૂપતિ પોતાના ન્હાના બંધુને બહુ રાજ્ય કન્યાઓ પરણાવી તેમજ રાજ્યને ભાગ આપી કૃતાર્થ થયે. વલ્કલચીરીએ પણ તે પોતાની ઈષ્ટ સ્ત્રીઓની સાથે કેટલે કાળ વિષયસુખ ભેગવ્યું.
એકદા વલલચીરીને માર્ગમિત્ર પેલે રથિક, ચોરે આપેલું સુવર્ણાદિ દ્રવ્ય વેચતે હતે એવામાં પેલા ચેરે જેનું જેનું દ્રવ્ય ચોર્યું હતું તેણે તત્કાલ એલખી કાર્યું. તેથી તેઓએ તુરત તે વાત રક્ષક સેકેને કહી. રક્ષકોએ પણ રથિકને બાંધી તુરત રાજસભામાં આર્યો. ત્યાં તેને વલકલચીરીઓ પૂર્ણ કૃપામય દ્રષ્ટિથી જે. રાજાએ પણ પોતાના ન્હાના બંધુને માર્ગમાં ઉપકાર કરનારા તે રથિકને એલખીને છોડી મૂક. કહ્યું છે કે, સંત પુરૂષે ઉપકારથી વિમુખ થતા નથી.