________________
પ્રત્યેકબુદ્ધ શી જાવ (હિમુખીનું ચરિત્ર (૨૫); એવા સાત પુત્ર થયા છે. પછી “મને એક કન્યા થાઓ” એ મનોરથ ધારણ - કરતી એવી વનમાલાએ પોતે મદન નામના યક્ષની આરાધના કરી. પછી રાણી વન-. માલાએ કલ્પવૃક્ષની કલીના સુસ્વપ્ન સૂચિત એક સેભાગ્યથી મને હર એવી પુત્રીને જન્મ આપે. ત્યારપછી તેણીએ યક્ષને ઈષ્ટવસ્તુ આપીને સંતેષ પમાડી મહોત્સવ પૂર્વક પુત્રીનું મદનમંજરી નામ પાડયું. જેણુએ બાલ્યાવસ્થામાં જ પૂર્ણ વિદ્યાભ્યાસ કર્યો છે એવી આ રાજપુત્રી હમણું યેવનાવસ્થામાં કલાના સમૂહથી તેમજ રૂપ સં૫-. તિએ કરીને સાક્ષાત્ લક્ષમીની પેઠે શોભે છે.” પહેરેદારના મુખથી આર્વી વાત સાંભળીને તથા તેણીનું રૂપ જોઈને કામાત્ત થએલે ચડપ્રદ્યતન રાજા મનમાં વિચાર કરવા લાગ્યા. “અહે! જ્યાં સુધી આ સી મલી નથી ત્યાં સુધી લક્ષમીએ પણ શું? આ શ્રેષ્ઠ રૂપવાળીની પ્રાપ્તિ થાય તે જ સારું, કારણ તેજ વિના હેટાં નેત્ર પણ કસા કામના નથી. જે અહિં આ સ્ત્રીની પ્રાપ્તિ થાય તે રાજ્યના ભંશને પણ હું, શ્રેયકારી માનું છું. તેમજ તેના વિના સુખદાયી પણ રાજ્યની પ્રાપ્તિ ખરેખર દુખ રૂ૫ છે.” આ પ્રમાણે વિચાર કરતા એવા ચંડપ્રદ્યોતનને જાણે દ્વિમુખ ભૂપતિએ તુરત પહેરદારથી તેને પિતાની પાસે સભામાં બોલાવ્યો. ચંડઅદ્યતન સભામાં આવ્યો એટલે દ્વિમુખે તેના સામાં જઈને પિતાના અર્ધસિંહાસન ઉપર બેસાર્યો. ચંડપ્રદ્યતન પણ હાથ જોડીને કહેવા લાગ્યો. “હારા પ્રાણ તમારે વશ છે, સર્વ સંપત્તિ પણ તમારી સ્વાધિનમાં રહેલી છે તમે મ્હારા પ્રાણનો અને સંપત્તિ પ્રભુ છે. વધારે શું કહું પરંતુ તમારે સ્વાધિન છે પ્રાણ અને સંપત્તિ જેની એ હું તમારો સેવક છું. મહારે રાજ્યસંપત્તિને ખપ નથી તેમ નથી ખપ સર્વ સેનાને.” ચંડપ્રદ્યોતનનાં આવાં વચન સાંભલીને તેના ભાવને જાણનારા દ્વિમુખે તે સર્વોત્કૃષ્ટ રાજાને પિતાની પુત્રી મદનમઃ મંજરી આપી. જોશીએ આપેલાં સારા મુહૂર્તમાં અવંતિનાથની સાથે પુત્રીના લગ્ન કરીને તેને તુરત તેની નગરી તરફ વિદાય કર્યો. તે દિવસથી આરંભીને પ્રિમુખ રાજાને જમાઈચંડઅદ્યતન, ઉત્તમ કીર્તિથી ઉજવલ હાલતા ચાલતા વિજયધ્વજ રૂ૫ થયો. - હવે કે એક દિવસે દ્વિમુખ રાજાના પુરમાં નગર જનેએ મહા ઉત્સવથી અને એ ઇંદ્રધ્વજ બનાવીને પુરીના કલ્યાણ માટે પૂજા કરી. લેક જેમ ભક્તિથી રાજાને અને દેવતાને પૂજે તેમ દ્વિમુખ ભૂપતિએ પણ તે વજને પૂ. મહેસ્સવ પૂર્ણ થયા પછી કઈ દિવસ પડી ગએલાં અને આમતેમ અથડાવાથી ફરી ગએલા તે ઈવજને જોઈ દ્વિમુખ ભૂપાલ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહે! જ
એ જેનું મણિ મુક્તાફલ અને પુષ્પમાલાદિ સુગંધિ પાવકે ભાવથી પૂજન કર્યું હતા તે ઈદ્રધ્વજ આજે વિનાશ પામે. લેકમાં સ્વાર્થથી ડેટે અrદર અને અવાર Wથી અનાદર થાય છે. જેને સ્વાર્થ નથી તેને આદર પણ નથી. ભેગવવા યોગ્ય એવાં લક્ષ્મી, સ્ત્રી અને શરીરાદિ સર્વ પદાર્થો વૃથા છે માટે જ તત્ત્વના જાણે પુર તેને તત્વથી વાર્થ માનતા નથી. ફક્ત જડ પુરૂષે નિરંતર સ્વાર્થમાં વ્યગ્ર બને છે.