SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) શ્રી ઋષિમ‘લવૃત્તિ ઉત્તરાન પદા હાયની ? એમ ચિત્રકારોએ પણ વિવિધ પ્રકારનાં ચિત્રાએ કરીને તે સભ ત્રણ જગતને આશ્ચર્ય કારી બનાવી. પછી ધન્ય પુરૂષામાં ઉત્તમ એવા તે રાજા, શુભ મૂહૂર્તને વિષે મસ્તક ઉપર મુકુટ ધારણ કરી સિંહાસન ઉપર બેઠી. તે નિ×લ મુકુટ મસ્તકને વિષે ધારણ કર્યો તેથી જયવર્મા રાજાનું મુખકમલ એવડુ દેખાવા લાગ્યું. આ કાંઈ આશ્ચયૅ નહેાતું. પછી ઈંદ્રના સરખા પરાક્રમી તે જયવર્મા નામના રાજા લેાકમાં દ્વિમુખ એવા નામથી પ્રસિદ્ધ થયા. હવે જયવર્સ ભૂપતિના મુકુટની વાત સાંભળીને મહા ક્રોધાતુર થએલા ચંડપ્રદ્યોતન ભૂપાળે અવંતીથી એક દૂત દ્વિમુખ ભૂપતિ પાસે માકલ્યા. દૂત પણ દ્વિમુખ પાસે આવીને ચંડપ્રદ્યોતન ભૂપતિની આજ્ઞા કહેવા લાગ્યા કે “જો તમારે જીવિતનું કાર્ય હાય તા તમને પૃથ્વીમાંથી જડેલા મુકુટ ચ‘ડપ્રધ્રોતન મહારાજાને સાંપા ” દ્વિમુખ ભૂપતિએ ટહ્યું. “ હું ચર! ખરેખર ત્હારા રાજા મહામૂખ દેખાય છે. જે દુષ્પ્રાપ્ય એવા મહા મુકુટના અભિલાષ કરે છે. જા હારા રાજાને કહે કે તે પેાતાની શિવા રાણી, અનલગિરિ હસ્તિ, અગ્નિસીરૂ રથ અને લેાહજધ દૂત એટલી વસ્તુઓ ઝટ મને સોંપે. ” આ પ્રમાણે કહીને પછી દ્રિમુખ રાજાએ પાતાના સેવકો પાસે તે મહષ્કૃતને ગલે પકડાવી નગરની બહાર કાઢી મૂકયા. તે અતિ નગરીએ જઇ સર્વ વાત ચંડપ્રદ્યોતનને કહી. ચંડપ્રદ્યોતને પણ મહાક્રોધથી પ્રયાણના પટહુ વગડાવ્યેા. ગણત્રી ન કરી શકાય તેટલા અશ્વ, ગજ, રથ અને પાયઢલવાલા મહાસૈન્યથી ચડ પ્રદ્યોતન રાજા પ્રયાણ કરે છે તે વખતે કયા કયા મલવત રાજાએ પણ કપાયમાન નથી થયા ? સ્થાનકે સ્થાનકે પેાતાના તાખામાં કરેલા અનેક ભૂપતિએથી વધતા સૈન્યવાળા અતિ નગરીના મહારાજા ચંડપ્રદ્યોતને પ’ચાલ દેશના સિમાડા ઉપર પડાવ કર્યા. પાતાના સાત પુત્રા સહિત અસંખ્ય સેનાથી વિટાએલા, અનેક શત્રુઓના સમૂહને કંપાવનારા અને બમણા ઉત્સાહવાલે દ્વિમુખ ભૂપતિ પણ પોતાના નિશાનેાના ધાર શબ્દથી શત્રુની સેના રૂપ સ્ત્રીઓના ગ રૂપ ગર્ભને તેાડી પાડતા છતા પેાતાના સીમાડે આવ્યા. અનુક્રમે બન્ને રાજાઓને યુદ્ધ ચાલ્યું. તેમાં મુકુટના પ્રભાવથી દ્વિમુખ રાજાનું પરાક્રમ શત્રુના સમૂહને દુ:સહુ દેખાયું. દ્વિમુખે શત્રુનું સૈન્ય જીતી લીધું તેથી અતિ નાથ પાતે યુદ્ધ કરવા આવ્યે પરંતુ તેને તેા શસ્ત્ર તથા રથ રહિત કરી નાખ્યા, ઝટ દ્વિમુખે અવંતિપતિને ખાંધીને પેાતાના નગરમાં આણ્યા. જેનું સ સૈન્ય હારી ગયું છે એવા ચંડપ્રદ્યોતન રાજાને દ્વિમુખ ભૂપતિએ લઘુ બનાવી દીધા એ કાંઈ કાતુક નહાતું. એકદા કારાગ્રહની આગલ ફરતી એવી લક્ષ્મીના સમાન કોઇ ધન્ય સ્ત્રીને જોઇ ચ'ડપ્રદ્યોતને પહેરેદારને પૂછ્યું કે “ આ રાજાને કેટલા પુત્ર છે અને આ પુત્રી કેાની છે? ” આ પ્રમાણે પૂછતા એવા અવ ંતિનાથને પહેરેદારે કહ્યું. “ હું દેવ ! આ રાજાને નમાલા નામે છે અને તેણીના ઉદરથી જાણે દિશાઓના અધિપતિએજ હાયની !
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy