________________
ܐ
શ્રી વિલાદ્યુત નામના રાજિયી થા
(૧૯૧ )
X 'श्रीदेविलासुत' नामना राजर्षिनी कथा
જાણે બ્રહ્માએ સર્વ વિશ્વના સાર લઈને જ અનાવી હેાયની ? એવી માલવ દેશમાં વિજયવંતી ઉજ્જયિની નામે નગરી છે. ત્યાં શાય વંત, શત્રુઓના સમૂહને પરાભવ કરનારા, વિનયવ’ત અને ન્યાયવત એવા વિલાસુત નામે રાજા રાજ્ય કરતા હતા. નિર'તર કુવલયને ( પૃથ્વી મડલને) તથા ભવ્ય કમલાને ઉલ્લાસ પમાડતા એવા તે ભૂપતિને લાકમાં પુષ્પદંત (ચંદ્ર સૂર્ય ) પડ્યું કેમ ન ઘટે ? હું એમજ માનું છું કે તે ભૂપતિની નગરી ઉજિયની નવા કમરૂપ હતી, કારણ કે તે પતિના શત્રુઓથી નિવૃત્ત થએલી વિજયલક્ષ્મીએ તે નગરીનેાજ આશ્રય કર્યા હતા. જે ભૂપતિના અતિ ઓદાયને જોઇ લેાકેાએ પાતાના ચિત્તમાંથી અલિ, કણ અને લેાજાદિ રાજાઓને વિસારી દીધા હતા. પ્રશસા કરવા ચાગ્ય તે ભૂપતિને અનુરક્ત, નેત્રને પ્રિય, રૂપસ પત્તિવડે દેવાંગનાઓને પણ દાસીતુલ્ય અનાવનારી શીલ, સૈાભાગ્ય, ભાગ્યશ્રી અને દિવ્ય રૂપાદિ ગુણાવડે સર્વ સ્રીઓમાં મુખ્ય પદ પામેલી સ્ત્રી હતી. પૂર્વના પુણ્યથી વિષય સુખ ભાગવતા એવા તેઓને ગુણુશ્રીવડે પવિત્ર એવા પદ્મરથ નામે પુત્ર થયા. પાંચ ધાવમાતાએથી લાલન કરાતા તે પુત્ર પૂર્વ પુણ્યથી અનુક્રમે પાંચ વર્ષના થયા. પછી પિતાએ ઉત્તમ શાસ્ત્રજ્ઞ ઉપાધ્યાય પાસે મહેાત્સવ પૂર્વક માકલી સર્વ શાસ્ત્રોના અ ભ્યાસ કરાવ્યે. અનુક્રમે તે સર્વ કલાઓના જાણ થએલે અને પવિત્ર એવી ચાવનાવસ્થામાં આવેલા તે પુત્ર વિશ્વની સ્ત્રીઓના ચિત્તને આકષઁણુ કરનારા થયા.
""
એકદા અંત:પુરમાં ભૂપતિના મસ્તકને જોતી એવી રાણીએ તેના મસ્તકમાં એક પલી દીઠા. ધર્મના મને જાણનારી રાણીએ પલીને જોઈ રાજાને કહ્યુ, “ હું સ્વામિન ! ભવત આવેલા છે. માટે સાવધાન મનવાલા થાઓ. આમ તેમ જોવા છતાં પણ તને નહિ દેખવાથી ભૂપતિએ આશ્ચર્ય પામીને રાણીને કહ્યું. “ હે પ્રિયે ! દ્ભૂત ક્યાં છે? અને કાના આવ્યે છે? ” રાણીએ મસ્તકના પક્ષી રાજાના હાથમાં મૂકીને કહ્યું. “ આ દૂત તમને એમ કહેવા આવ્યા છે કે “ હે રાજન ! ઝટ પ્રતિષિ પામે પ્રતિબાધ પામે. અને ધર્મ કરો, ધર્મ કરો. કારણ મ્હારી પાછળ લાગેલા હારા અધિપતિ આવે છે. ત્રણ લેાકમાં ઇંદ્રાદિ કોઈ પણ પુરૂષ એવા સમર્થ નથી કે જે આવતા એવા તે કાળને પેાતાની શક્તિથી નિવારી શકે. ” માટે હે પ્રભા ! તમે તે આવવા પહેલાંજ ઝટ ધર્મ કરી ધર્મ. કરા કે જેથી તમને બીજા ભવમાં બહુ સુખા થાય. પછી મૃત્યુથી ભય પામતા એવા રાજાએ રાણીને કહ્યું. “ હે પ્રિયે પલી જોવાથી મને મૃત્યુના ભય ઉત્પન્ન થયા છે. માટે તે ભયના કયા ઉપાય છે ? કે જે હું હુમણાં અઢ કરૂં કે મારે તે મૃત્યુના ભય, મૂલથીજ નાશ પામે. ” રાણીએ કહ્યું. “ હું નૃપતિ ! મૃત્યુશયને નાશ કરનારા ધર્મ છે. બીજો કાઇ નથી. માટે હે નરેશ્વર ! તે ધર્મનું જ ઝેટ આરાધન કરી. ”
,
પછી રાણીના વચનથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા ધ્રુવિલાસુત ભૂપતિએ પાતાના