________________
(e)
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
સંયમમાં, નિયમમાં અને તપમાં આત્માને લઈ ગયા છે તેમને સામાયિક હાય. એવું એવું કેવળી ભગવાને કહ્યું છે ત્રસ સ્થાવર રૂપ સર્વ જીવામાં જે સામાન છે તેને સામાયિક હાય એવું કેવળી ભગવતે કહ્યું છે.” હમેશાં ગુણવાન જીવને સામાયિક હાય છે. વાસ્તે કથંચિત્ આત્માથી સામાયિક ભિન્ન છે. ઈત્યાદિ સ્થવિરાની ઘણી યુક્તિ આ સાંભળીને કાલાસવેસિક પુત્ર પ્રતિષાધ પામ્યા અને સ્થવિરાની પાસે પાંચ મહાવ્રતાક ધર્માંને અંગીકાર કરી સમ્યક્ પ્રકારે આરાધીને મેક્ષમાં ગયા એનું વિશેષ સ્વરૂપ ભગવતી સૂત્રથી જોઈ લેવું.
इतिश्री ऋषिमण्डलवृत्तौ द्वितियखण्डे कालासवेसिक सुतसंबंधः ।
धम्मो सन्नाहो, जो निश्च मदरो इव अकंपो || इह लोग निष्पिवासो, परलोग गवेसउ धीरो ॥ ५१ ॥ जो सोमेग जमेण य वेसमणेण वरुणेण य महया ॥ मुग्गिलसेल सिहरे नमंसिउ तं नम॑सामि ॥ ५२ ॥
જે મહાત્મા કાલાસવેષિ, ધર્મને વિષે હૃઢ પરિણામવાળા, શિયાળના ઉપસર્ગ છતાં મેરૂ પર્વતની પેઠે ધર્મધ્યાનથી નિષ્રકંપ એવા છે તેમજ આ લેાકમાં અથવા આ ભવમાં એટલે રાજયશ અને માનાદિકની ઇચ્છા રહિત તથા પરભવની ગવેષણાના કરનાર અને મહા ધીરવંત છે. વળી જેમને મુઢગળ પંત ઉપર ચંદ્ર, યમ વૈષ્ણવ, અને વરૂણ વિગેરે લેાકપાળાએ તેમના અસમ ગુણેાથી હર્ષ પામીને નમસ્કાર કર્યો છે. તે કાલાસવેશને હું નમસ્કાર કરૂં છું. ॥ ૫૧ ॥ પર પ્ર
कालासवेसिअ सुओ आया सामाइयंति थेराणं ||
ari सोउ पडिवन्नपंचजामो गओ सिद्धि || ५३ ॥
સ્થવિરાનાં સામાયિક” એવા વચનને સાંભળી પંચ મહાવ્રતને અંગીકાર કરનાર; કાલાસવેશિકને પુત્ર આત્મા સિદ્ધિ પામ્યા છે.
૫ ૫૩ ॥
पुखलाई विजये सामी पुंडरगिणीइ नयरीए । दहुण कंडरी अस्स कम्मदुच्चिलसिअं घोरं ॥ ५४ ॥ सिरि पुंडरीय राया नितो काउ निम्मलं चरणं ॥ थेवेणवि कालेणं सपत्तो जयउ सव्व ॥ ५५ ॥
પુષ્કલાવતી વિજયમાં પંડિરિકણી નગરીના રાજા પુંડરિકે, પોતાના ભાઈ કુંડરિકને માઠા કર્મીના ઉદયથી ભગ્ન ચારિત્રના પરિણામવાલે જોઇ પોતે વૈરાગ્યથી રાજય ત્યજી દઈ દીક્ષા લીધી. પછી ઘેાડા કાલે નિર્મલ એવા ચારિત્રને પાલી સર્વાર્થસિદ્ધ વિમાન પ્રત્યે ગયા, તે પુરિક મુનિ સર્વ પ્રકારે વિજયવતા વ. ૫૪૫૫