SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેશીગણધરના સબંધ जंतंति पंचरत्ति पाउवगयं तु खाइये सिआली || मुग्लिसेलसिहरे वंदे कालासवेसरिसि ॥ ५० ॥ ( ૭ કાલિક પુત્ર સ્થવિર, મેખળ નામના સ્થવિર, ત્રીજા આનંદૅ રક્ષિત સ્થવિર અને ચાથા કાસ્યપ સ્થવિર આ ચારે મુનીવરા પાર્શ્વનાથજીના શિષ્યેા છે. ૫૪૮વા સરાગ તપ સંયમથી થાડું કર્મ જૈને બાકી રહ્યું છે તે દેવ લેાકમાં દેવતાપણે ઉત્પન્ન થાય છે એમ બૌદ્ધાદિ સાધુએ પણ કહે છે. ૪ા પૂર્વોક્ત વાક્ય સાંભળી, દીક્ષા ગ્રહણ કરી મુદ્ગલ પર્વતના શિખરના ઉપર પંદર દિવસ સુધીનું જેણે પાદમે પગમન નામનું અનશન કર્યું છે અને નવીન પ્રસૂતા સગાલી જેનું ભક્ષણ કરે છે તે કાલાસવેસ મુનિને હું વાંદુ છું. ૫ ૫૦ ૫ એક વખત જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં પુષ્કલ ધન સુવર્ણાદિકે કરી પરિપૂર્ણ સ્વર્ગ લાક તુલ્ય એક તુંગીઆ નામની નગરી છે. ત્યાં જીવ અજીવાદિ તત્ત્વાને જાણનારા, દેવ દાનવથી ક્ષેાભ નહિ પામનારા અને ચૌદશ, આઠમ પૂર્ણમાસી વિગેરે પવામાં સંપૂર્ણ પાષધ સમ્યક્ પ્રકારે પાળીને પારણાને દિવસે મુનિઓને અશનાદિ અને વસ્ત્ર આષધાદિ વ્હારાવીને પારણુ કરનારા, મહર્ષિક શ્રાવકા વસે છે ત્યાં ચરમ તીર્થપતિ સમેાસર્યા અને ત્યાં કાલાસવેસ, મેખલ, આણુ દરક્ષિત અને કાશ્યપ એ ચાર આચાર્યા પાર્શ્વનાથ પ્રભુના સન્તાનીયા છે. તેમને વાંદીને પ્રશ્ના પૂછીને નિ:સ ંશય થયેલ. તેઓએ પ્રભુની પાસે પાંચ મહાવ્રત અંગીકાર કરીને સમ્યક્ પાળી મેાક્ષમાં ગયા એમના વિશેષ સમન્ય ભગવતી સૂત્રથી જાણવા. इतिश्री ऋषिमण्डल वृत्तौ कालासवेस- मेहलाणं दरक्खि अकासवायरिअसम्बन्धः । હવે કાલાસવેસિક પુત્રના સમ્બન્ધ કહે છે—એક વખત રાજગૃહી નગરીની બહાર ગુણશીલ નામા ચૈત્યમાં શ્રી મહાવીર સ્વામીના કેટલાએક સમગ્ર શ્રુતના પારગામી સ્થવિર શિષ્યા સમવસર્યા. તે સમયમાં વાઇ કરવાના અભિપ્રાયવાળા શ્રી પાર્શ્વ પ્રભુના સન્તાનીય કાલાવેસિક પુત્ર સ્થવિર મુનિયાની પાસે આવી એવી રીતે કહ્યું કે હું પૂજ્યે ! આત્માજ સામાયિક છે. તે સામાયિકથી ભિન્ન આત્મા નથી ત્યારે સ્થવિરાએ કહ્યું કે આ તારૂ કહેવું ઠીક નથી કારણ કે જીવના સામાયિક આદિ ગુણા હેાય છે. એમ અમે જાણીએ છીએ ત્યારે કાલાસવેસિક પુત્ર એસ્થેા કે તમારા મતે સામાયિક શું છે? અને તેના અર્થ શા છે ? સ્થવિશ કહે છે કે ડે આર્ય ! હમારા મતે આત્મા સામાયિક છે જે કારણથી કહ્યું છે કેન્દ્રબ્યાર્થિ ક નયની અપેક્ષાએ ગુણુપ્રતિપન્ન જીવ છે તેજ સામાયિક છે યત: સૂત્રમાં એ નચા દર્શાવ્યા છે. દ્રવ્યાર્થિક અને બીજો પર્યાયાર્થિક અને બીજો દ્રવ્યાર્થિકની અપેક્ષાએ આત્મા સામાયિકજ છે. અને પર્યાયનયની અપેક્ષાએ આત્મદ્રવ્ય છે અને સામાયિક તેના ગુણુ છે તેમના કાંચભેદ સમજવા. કારણુ સૂત્રમાં કહ્યું છે કે—“ જે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy