SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : અઢાર પાપસ્થાનિક સ્વાધ્યાય [૩૫૭ દંત-કલહ જે ઘર માંહે હૈય, લાછી–નિવાસ તિહું નવિ જોય. સાજન! ૧ શું સુંદરી! તૂ ન કરે સાર? ન કરે નારે કાંઈ ગમાર?’ સાજન! ક્રોધ મુખી તૂ તુજને ધિક્કાર! તુજથી અધિક કુણ કલિકાર? સાજન! ૨ સાહસું બેલે પાપિણી નિત્ય, “પાપી તુજ પિતા જુઓ ચિત્ત, સાજન ! દંત-કલહ ઈમ જેહને થાય, તે દંપતિને સુખ કુણ કાય? સાજન! ૩ કાંટે કાંટે થાયે વાડ બેલે બેલે વાધે શડ સાજન ! જાણીને મૌન ધરે ગુણવંત, તે સુખ પામે અતુલ અનંત. સાજન ! ૪ નિત્ય કલહણ—કેહણસીલ, ભંડણસીલ વિવાદ ન સીલ સાજન! ચિત્ત ઉતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ. સાજન ! ૫ કલહ કરીને ખમાવે જેહ, લઘુ ગુરૂ આરાધક હેય તેહ, સાજન ! કલહ સમાવે તે ધન ધન, ' ઉપશમ સાર કહ્યું સામન્ન. સાજન ! ૬ ૧ આપે. ૨ કલિકાલ. ૩ વિવાદ સલીલ,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy