________________
૩૫૬ ]
ચરણ કરણ ગુણુ અની ચિત્રશાલી; દ્વેષ ધૂમે. હાય, તે સવિ કાલી. દોષ ઐતાલીસ શુદ્ધ—આહારે; ધૂમ્ર દોષ હોય, ૧ પ્રખલ વિકાર. ઉગ્ર વિહાર ને તપ-જપ-કિરિયા: કરતાં દ્વેષે તે, ભવ માંહે ફિરિયા. ચાગનું અંગ અદ્વેષ છે પહિલું; સાધન સવિલહે, તેહુથી વહેલું. નિરગુણુ તે ગુણવંત ન જાણું; જીવંત તે ગુણુ, દ્વેષમાં તાલ. આપણી ને વલી ગુણરાગી; જગમાંઙે તેની, કીતિ જાગી. રાગ ધરીજે જિહાં ગુણુ હુિયે; નિરગુણુ ઉપરે, સમચિત્ત રહિયે. ભન્ન-થિતિ ચિંતન મુજસ વિલાસે; ઉત્તમના ગુણ. એમ પ્રકાશે.
ગૂર્જર સાહિત્ય સ'ગ્રહ-૧
લા॰ તે સવિ૦ ૨
—
લા॰ પ્રમલ ૩
લા ભવ૦ ૪
મહેાટો રોગ કલહ કાચ કામલા—આંકણી.
૧ તાય.
લા તેંડુથી
લા દ્વેષ ર
લા॰ કીર્તિ ૭
લા॰ સમય ૮
લા૦ એમ૦ ૯
૧૨ કલહે પાપસ્થાનક સ્વાધ્યાય
-(*)
રાગ બંગાલા. કિસકે એ ચેલે કિસકે એ પૂત, અથવા રાગ જો મલે —એ દેશી
કુલહુ તે ખારમુ પાપનું સ્થાન,
દુર્ગાંતિ–વનનું મૂલ નિદાન; સાજન ! સાંભàા;