SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ નારદ નારી નિર્દય—ચિત્ત, કલહ ઉદીરે ત્રિણે નિત્ય, સાજન ! સજન-સુજસસુશીલ' મહંત, વારે કલહ સ્વભાવે સંત. સાજન ! ૭ - ૧૩ અલ્યા માન પાપથાનક સ્વાધ્યાય અરણિક મુનિવર ચાલ્યા ગેચરી–એ દેશી પાપ સ્થાનક તે તેરમું છાંડીયે, અભ્યાખ્યાન દરજી અછતાં આલ જે પરનાં ઉચરે, દુઃખ પામે તે અનંતજી. ૧ ધન ધન તે નર જે જિનમત ધરે.૩–એ આંકણી. અછતે દેશે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણેજી; તે તે દેશે રે તેહને દુઃખ હેવે, ઈમ ભાંખે જિન-ભાણેજ. ધને ૨ જે બહુ-મુખરીરે વળી ગુણ-મત્સરી, અભ્યાખ્યાની હેયજી; પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ પેયજી. ધન ! મિથ્થામતિની દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદજી ગુણ અવગુણ રે જે કરે પાલટે, તે પામે બહુ ખેદજી. ધન જ પરને દેષ ન અછતાં દીજિયે, પીજીયે જે જિન-વાણી ઉપશમ-રસર્યું રે ચિત્તમાં ભજીયે, કીજીયે સુજસ કમાણીજી ધન : ૧ તે શીલ. ૨ મહંત. ૩ જિનમ રમે. ૪ દૂષિ. ૫ મત્સરભર્યા. { આલ. ૭ રસમાંરે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy