SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ : સાડા ત્રણસો ગાથાનું સ્તવન [૨૫૧ કઈ કહે “જિન આગે માગી, મુક્તિ મારગ અમે લેશું, નિરગુણને પણ સાહિબ તારે, તસ ભકતેર ગહગતિશું રે. જિન! ૨૨ પામી બાધ ન પાલે મૂરખ, માગે બેધ વિચાલે; લહિયે તેહ કહે કુણ મૂલે? બોલ્યું ઉપદેશમાલે છે. જિનાજી! ૨૩ આણા પાલે સાહેબ તૂસે, સકલ આપદા કાપે; આણકારી જે જન માગે, તસ જસલીલા આપે છે. જિનજી! ૨૪ ઢાલ બીજી – (*)આદર છવ ક્ષમાગુણ આદર–એ દેશી અથવા રાગ આસાઉરી:ઉપશમ આણે–એ દેશી કેઈ કહે “અમે ગુરૂથી તરસું, જિમ નાવાથી લેહા રે, તે મિથ્યા ન લહે સહવાસે, કાચ પાચની સેહા રે. ૧ શ્રી સીમંધરસાહિબ! સુણજે, ભરતક્ષેત્રની વાત રે, લહું દેવ! કેવલ-રતિ ઈણે યુગે, હું તે તુજ ગુણ રાતે રે, શ્રીસી. ૨ કઈ કહે જે ગ૭થી ન ટલ્યા, તે નિરગુણ પણ સાધો રે; નાતિમહેનિરગુણ પણ ગણીયે,* જસ નહી નાતિ બાધે રે. શ્રીસી-૩ ગુણ અવગુણ ઈમ સરિખા કરતે, તે જિનશાશન–વૈરી રે; નિરગુણ જે નિજછન્દ ચાલે, તે ગચ્છ થાએ ઔરી રે. શ્રીસી ૪ ૧ લહિશું. ૨ ભગતેં. ૩ સુ. ૪ લહીએ. ૫ જે.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy