SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ]. ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ *નિરગુણને ગુરૂ પક્ષ કરે છે, તસ ગચ્છ ત્યજ દાખ્યો રે; તે જિનવરમારગને ઘાતક, ગચ્છાચારે ભાખ્યો છે. શ્રી સી. ૫ વિષમકાલમાં નિરગુણગએ, કારણથી જે વસીયે રે; દ્રવ્યથકી વ્યવહારે ચલિયે, ભાવે નવિ ઉલ્લસિયે રે. શ્રી સી. ૬ જિમ કુવૃષ્ટિથી નગરલેકને, ઘહેલા દેખી રાજા રે મંત્રી સહિત ઘહેલા હેઈર બેઠા, પણ મનમાંહેતાજા છે. શ્રી સી. ૭ ઈમ ઉપદેશપદે એ ભાખ્યું, તિહાં મારગઅનુસારી રે, જાણીને ભાવે આદરીયે, કલ્પભાષ્ય નિરધારી રે. શ્રી સી. ૮ જ્ઞાનદિકગુણવન્ત પરસ્પર, ઉપગારે આદર રે; પંચવસ્તુમાં ગ૭ સુગુણને, અવર કહ્યો છે ત્યજે રે. શ્રી સી. ૯ જે નિરગુણ ગુણરત્નાકરને, આપ સરીખા દાખે રે, સમકિતસાર રહિત તે જાણો, ધર્મદાસગણ ભાખે છે. શ્રીસી ૧૦ કેઈ કહે જે બકુસકુશીલા, મૂલત્તરપડિએવી રે, ભગવઈઅંગે ભાખ્યા તેથી, અન્ત વાત નવિ લેવી છે.” શ્રીસી ૧૧ સરખા :जहिं नत्थि गुणाण पक्खी, गणी कुसीलो कुसीलपक्षधरो । सो य अगच्छो गच्छो, संजमकामी हि मुत्तव्यो ॥१॥ –શ્રી ગચ્છાચાર પન્ના + સરખા –Tળહળ ગુજરાખritતુ UT તુમrti | सुतधस्सिणो य हीला, सम्मत्तं कोमलं तस्स ॥१॥ શ્રી ઉપદેશમાલા. ૧ ગહિલા. ૨ હુઈ,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy