________________
૨૫૦ ]
ગૂજર સાહિત્ય-સગ્રહ–૧
જિમ જિમ બહુશ્રુત બહુજનસ'મત, બહુશિષ્યે પરિવરિ; તિમ તિમ જિનશાસનના વયરી, જો નવિ નિશ્ચયનરીએ રે.૧ જિનજી! ૧૪ કોઈ કહે લાચાદિક કષ્ટ, મારગ ભિક્ષાવૃત્તિ;’ તે મિથ્યા નવિ મારગ હાવે, જનમનની અનુવૃત્તિ રે. જિનજી! ૧૫ જો કબ્જે મુનિમારગ પાવે, ખલદ થાએ તે સારા; ભાર વડે જે તાડવે ભમતા, ખમતા ગાઢપ્રહાર રે. જિનજી! ૧૬ લહે પાપઅનુખ`ધી પાપે, અલહરણી જનભિક્ષા; પૂરવભવ વ્રતખ’ડન ફુલ એ, પાઁચવસ્તુની શિક્ષા રે. જિનજી! ૧૭ કોઈ કહે ‘અમે લિંગે તરણું, જૈનલિગ છે વારૂ;' તે મિથ્યા નવિ ગુણુ વિષ્ણુ તરિયે, ભુજ વિણ ન તરે તારૂ રે. જિનજી! ૧૮ ફૂટલિં’ગ ગુજિમ પ્રગટ વિડ બક, જાણી નમતાં દોષ; નિદ્ધ ધસ જાણીને નમતાં, તિમજ કહ્યો તસ પાષ રે. જિનજી! ૧૯ શિષ્ય કહે ‘જિમ જિનપ્રતિમાને, જિનવર થાપી નમિયે, સાધુવેષ થાપી અતિસુંદર, તિમ અસાધુને નમિયે રે.’જિનજી! ૨૦ ભદ્રબાહુગુરૂ ખેલે ‘પ્રતિમા, ગુણવંતી નહિં છું; લિ‘ગ માંહે એ વાનાં દીસે, તે તું માન અદૃષ્ટ રે.” જિનજી! ૨૧ १ સરખાવાઃ:- जह जह बहुस्सुओ संमओ अ सीसगणसंपरिघुडो य अषिणिच्छिओ अ समए, तह तह सिर्द्धतप डिणीओ ॥१॥ —શ્રી ઉપદેશમાલા તથા શ્રી પ`ચવસ્તુ. यथा यथा शिष्णगणैः समेतो, बहुश्रुतः स्यादू बहुसंमतश्च । समाधिमार्गप्रतिकूलवृत्ति, - ,-તથા તથા રાસનાયુદેવ રા —કર્તામહર્ષિ વિરચિત શ્રી વૈરાગ્ય કલ્પલતા. તે તા માને અક્રુષ્ટ રે.