SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૩–તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ શ્રી સીમંધર જિન–સ્તવના ૨૧૧ કલશ –(*)– ઈમ વિમલકેવલજ્ઞાનદિનકર, સકલગુણરયણાયરે; અકલંક અકલ નિરીહ નિર્મમ, વીન સીમંધરે; શ્રી વિજયપ્રભ સૂરિરાજ રાજે, વિકટ સંકટ ભયહર, શ્રી નયવિજય બુધ શિષ્ય વાચક, જસવિજય જય જય કરે. ૧ ઈતિ ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી વિરચિત નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધર જિન-સ્તવન સંપૂર્ણ. ૧-સુરીદ રાયેં. ૨- વિબુધ સીસ.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy