SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી સીમંધરસ્વામિની વિનતિરૂપ નયરહસ્ય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન શુદ્ધ દેશનાનું સ્વરૂપ –(*)– ઢાલ પહેલી એક દિન દાસી દોડતી–એ દેશી સ્વામિ સીમંધરા! વીનતી, સાંભલે માહરી દેવ! રે, તાહરી આણ હું શિર ધરું, આદરૂં તાહરી સેવ રે. સ્વામિ સીમંધરા ! વીનતી–એ ટેક ૧ કુગુરૂની વાસના પાસમાં, હરિણ પરિજે પડયા લેક રે, તેહને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફેક છે. સ્વામિ. ૨ જ્ઞાનદર્શનચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે, લંટિયા તેણે જગિ દેખતાં, કિહાં કરે લેક પિકાર રે? સ્વામિ. ૩ જેહ નવિ ભવ તર્યા નિરગુણી, તારશે કેણી પરિ તેહ રે? ઈમ અજાણ્યા પડે ફંડમાં, પાપબંધ રહ્યા જેહ રે. સ્વામિ. ૪ કામકુંભાદિક અધિકનું, ધર્મનું કે નવિ મૂલ રે, કડે કુગુરૂ તે દાખવે, શું થયું એહ જગ સૂલ રે? સ્વામિ. ૫ અર્થની દેશના જે દીએ, ઓલવે ધર્મના ગ્રંથ રે, પરમપદને પ્રગટ ચેર તે, તેથી કિમ વહે પંથે રે ? સ્વામિ ૬ ૧-ચોથ્થી.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy