SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] ગૂર્જર સાહિત્ય સ`ગ્રહ-૧ २ આંધા આગલ દપણ દાખવે, અહિરા આગલ ગીત; મૂર્ખ આગલ પરમારથ કથા, ત્રિણે એક જ રીત. અંતર૦ એવું જાણી રે હું તુજ વીનવું, કિરિયા સમકિત જોડી; ૩ દીજે કીજે ૨ કરૂણા અતિ ઘણી, માહ સુભટ મદ મૈડી.૪ અંતર૦૧૦ ૩ હાલ ચેાથી —(*)— વિનયેા, સીમધર ભગવતે રે; હુંતા, કેવલ-કમલાના કતા . જયા જયા જગદ્ગુરૂ જગ ધણી. ૧ તુ પ્રભુ હું તુજ સેવા, એ વ્યવહાર વિવેકી રે; નિશ્ચય નય નહિ આંતરા, શુદ્ધાતમ ગુણ એકા રે. જયા૨ જિમ જલ સકલ નદી તણેા, જલધિ જલ હાય ભેલા ૨૬ બ્રહ્મ અખંડ સખ’ડના, તિમ ધ્યાને એક મેલા ૨. જય૦ ૩ જિજ્ઞે` આરાધન તુજ કર્યુ, પ તસ સાધન કુણુ લેખે રે; ૫ દૂર દેશાંતર કુણુ ભમે, જે સુરમણિ ઘર દેખે રે. જય૦ ૪ : એણી પર મૈ પ્રભુ જાણું હું ધ્યાને પ્રગટ અગમ અગોચર નય કથા, પાર કુણે નિય લહીએ રે; તેણે તુજ શાસન ઈમ કહ્યું, બહુ શ્રુત-યણુડે રહીએ રે. જય૦ ૫ તું મુજ એક હૃદયે વસ્યા, તુંહીજ પર ઉપગારી રે; ભરત ભવિક હિત અવસરે, મુજ મત મેલા વિસારી રે, જયા ૬ ૧ આગેરે ૨ આગેરે ૩ જોડ ૪ મેડ ૫ કિલો ૬ કિમ
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy