SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ગૂર્જર સાહિત્ય સંગ્રહ ઉનકે આગે એર સબકે૧, રૂપ લગે મેહે ફિકે, દેખે. ૧ લેચન કરના–અમૃત-કચેલે, મુખ સોહે અતિ નીકે કવિ જશવિજય કહે મેં સાહિબ, તેમજ ત્રિભુવન ટીકે; દેખે૨ શ્રી પાશ્વનાથ જિન-સ્તવનો ( ૧ ) –(*) રાગ–ધમાલ ચિદાનંદઘન પરમ નિરંજન, જન મન રંજન દેવ લલના? વામાનંદન જિનપતિ થણીએ, સુરપતિ જસ કરે સેવ, | મનમોહન જિનછ ભેટીએ હે (ટેક) અહે મેરે લલના! મેટીએ પાપકે પૂર, મનમોહન જિનજીક ૧ કેસર ઘોળી ઘસી ઘનચંદન, આનંદન ઘનસાર, લલના! પ્રભુજીકી પૂજા કરી મન રંગે, પાઈએ પુન્ય અપાર; મન ૨ જાઈ જઈ ચંપક કેતકી, દમણે ને મચકુંદ, લલના! કુદ પિયંગુ રૂચી સુંદર જેડી, પૂજીએ પાસ જિર્ણ, મન૦ ૩ અંગી" ચંગી અંગ બનાઈ, અલંકાર અતિસાર, લલના! દ્રવ્યસ્તવ વિધિ પૂરણ વિરચિ૮, ભાવીએ ભાવ ઉધાર; | મન૦ ૪. - ૧-સબન ૨-એ. ૩-કરે. ૪-સફાર. ૫-ઈ. ૬-અંગે. ૭- ગી. ૮-ચિરચી,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy