SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-સ્તવન વિભાગ : વિશિષ્ટ-જિન–સ્તવને રાજુલ-નિવેદન ( ૨ ) રાગ-કાફી (પદ ૧૭). [ભાવતહે મોહે શ્યામ કન્ડઈઓએ દેશી ] દેખત હી ચિત્ત ચેર લિયે હૈ, દેખત હી ચિત્ત ચર લિય; સામક નામ રૂચતર મહિ અહનિશી, સામ બિના કહા કાજ જિ; દેખતહી. ૧ સિદ્ધિવર્ધકે લિયે મુઝ છરી, પશુઅનકે શિર દેષ દિયે; પરકી પર ન જાનત તાસ, વૈર વસાચે જે નેહ કિયે; દેખતહી. ૨ પ્રાન ધરત મેં માનપિયા બિન, વજહિથે મેહિ કઠિન હિ; જશ પ્રભુ નેમિ મિલે દુખ ડાર્યો, રાજલ શિવ સુખ અમૃત પિયે; દેખતહી. ૭ પ્રભુનું અદ્દભુત રૂપ ( ૩ ). રાગ-દેવગંધાર (પદ ૩૨) દે માઈ! અજબ રૂપ જિનજીકે, દેખેપ. ટેક પાઠાંતર-૧-માંકિ કાફી, માંઝિ કાફી. --રૂચે -. ૪-જાને, પ-ખે,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy