SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તિવન વિભાગ : વિશિષ્ટ-જિન–સ્તવને [ ૮૭ પરમાતમ પુરણ ગુણ પરતક્ષ, પુરૂષોત્તમ પરધાન, લ. પ્રગટ પરભાવ પ્રભાવતી વલ્લભ, તું જ સુગુણનિધાન; | મન ૫ જે તુજ ભકિત મયુરી મુજ મન, વન વિચરે અતિ ચિત્તલ, દુરિત ભુજંગમ બંધન તૂટે, તું સઘલ જગ મિત્ત, મન ૬ તુજ આણ સુરલી મુજ મન, નંદન વન જિહાં રૂઢ, લ. કુમતિ કદાગ્રહ કંટક શાખી, સંભવે તિહાં નહીં ગૂઢ; ભકિત રાગ તુજ આણ આરાધન, દેય ચક સંચાર, લ૦ સહસ અઢાર સીલાંગરથ ચાલે, વિઘન રહિત શિવ દુવાર; | મન ૮ ગુરૂ ઉપદેશે જે મુજ લાયે, તુજ શાસનકે રાગ, લ૦ મહાનદ પદ ખેંચ લીગે, ક્યું અલિ કુસુમ પરાગ; મન ૯ બાહિર મન નિકસત નાંહિ ચાહત, તુજ શાસનમેં લીન, લ૦ ઉમગનિમાં કરીનિજ પદ રહે, યું જલનિધિ માંહિ મીન; મન. ૧૦ મુજ તુજ શાસન અનુભવકે રસ, કયું કરી જાણે લેગ, લ. અપરિણીત કન્યા નવિ જાણે, ક્યું સુખ દથિત સંગ"; મન૧૧ એરનકી ગણના નહિ પાઉં, જો તું સાહિબ એક, લ૦ ફલે વાસના દઢ નિજ મનકી, જે અવિચલ હેય ટેક મન. ૧૨ ૧- પ્રત્યક્ષ. ૨-બારી. -ધાર --જલ. પ-સગ ૬ ગણતી. ૭-૫૬,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy