SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧–સ્તવન વિભાગ : વિહરમાન જિન–વીશી સુભદ્રે પુષ્કર પશ્ચિમા, વિજય તે વષ્ર આજ હૈ। નયરી રે વિજયાએ વિહરે ગુણનીલેાઇ. માહાભદ્ર જિનરાય, ગજ લ`છન જસ પાથ; આજ હૈા સેહે રે માહે મન લટકાલે લેાયણેજી. તેહશું મુજ અતિ પ્રેમ, પર સુર નમવા નેમ; આજ હૈા રજે રે દુઃખ ભંજે પ્રભુ મુજ તે ગુણેજી. ધ યૌવન નવરંગ, સમકિત પામ્યા ચ*ગ; આજ હૈા લાખીણી લાડી મુગતિ તે મેલશેજી. ચરણધર્મ અવદાત, તે કન્યાના તાત, આજ હૈા માહુરા રે પ્રભુજીને તે છે વશ સદાજી. શ્રીનયવિજય સુશિષ્ય, જશ કહે સુણેા જગદીશ; આજ હૈ। તારા રે હું સેવક દેવ! કરે દયાજી. [૬૯ શ્રી ચદ્રયશા જિન-સ્તવન ચદ્રયશા જિનરાજીઓ, મનમાહન મે રે, પુષ્કર દીવ માઝાર; મ૦ પશ્ચિમ અરધ સેાહામણા, મ૰ વવિજય · સંભાર. મ૰૧ નયી સુસીમા વિચરતા, મ॰ સવભૂપ કુળચંદ; મ૦ ઢશી લંછન પદમાવતી, મ૰ વલ્લભ ગંગા નદ, મ૦ ૨ કટ-લીલાએ કેસરી, મ તે હાર્ચી ગયા રાન; મ૦ હાર્યાં હિમકર તુજ મુખે, મ॰ હજીય વળે નહી વાન. મ૦ કુ ૧-સરવભૂતિપાઠાં.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy