SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ - શ્રી વીરસેન જિન-સ્તવન [ શ્રી ઋષભ વંશ રયણાયરૂ—એ દેશી ] પશ્ચિમ અરધ પુષ્કરવ, વિજય પુખલવઈ દીપે રે, નયરી પુંડરિગિણી વિહરતા, પ્રભુ તેણે રવિ ઝીપે રે. શ્રીવીરસેન સુલંકરૂ. ભાનુસેન ભૂમિપાલને, અંગજ ગજગતિ વંદે રે; રાજસેના મનવલહે, વૃષભ લંછન જિનચંદો રે. શ્રી. ૨ મસિ વિણ જે લિખ્યા તુજ ગુણે, અક્ષર પ્રેમના ચિત્ત રે, ધઈએ તિમ તિમ ઉઘડે, ભગતિ જલે તેહ નિત્ય છે. શ્રી. ૭ ચકવતી મન સુખ ધરે, ઋષભકુટે લિખી નામ રે, અધિકા રે તુજ ગુણ તેહથી, પ્રગટ હુઆ ઠામ ઠામ રે. શ્રી. ૪ નિજ ગુણ ગુથિત તે કરી, કીરતી મેતીની માળા રે; તે મુજ કઠે આરોપતાં, દીસે ઝાકઝમાળા રે. શ્રી. ૫ પ્રગટ હુએ જિમ જગતમાં, શભા સેવક કેરી રે; વાચક જશ કહે તિમ કરે, સાહિબ! પ્રીત ઘણેરી રે. શ્રી. ૬ શ્રી મહાભદ્ર જિન–સ્તવન [ આજ છે છાજે રે ઠકુરાઈ પ્રભુ. અથવા-કેસરી બાગે સાહિબ છે. અથવા-છાજલ દે મલહાર-એ દેશી ] દેવરાયને નંદ, માત ઉમા મન ચંદ; આજ હે રાણી રે, સરિકાંતા કંત સહામણજી. ૧
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy