SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહતુજ ચનથી લાજીયાં, મ૦ કમળ ગયાં જળમાંહી; મ. અહિપતિ પાતાળે ગયે, મ૦ જી લલિત તુજ બાંહી. મ૦ ૪ છ દિનકર તેજશું, મઠ ફિરતે રહે તે આકાશ મ૦ નિંદ ન આવે તેહને, મ૦ જેહ મને ખેદ અભ્યાસ. મ. ૫ ઈમ જ તમે જગતને, મ હરી લીયે ચિત્ત રતન્ન, મક બંધુ કહા જગતના, મ. તે કિમ હેયે ઉપમન્ન. મ. ૬ ગતિ તમે જાણે તુમતણી, મ. હું સેવું તુજ પાય; મ. શરણ કરે બળીયાતણું, મ, જશ કહે તસ સુખ થાય. મ. ૭ શ્રી અજિતવીય જિન-સ્તવન –(*)[એ છીંડી કહાં રાખી, કુમતિ –એ દેશી ] દીવ પુષ્કરવર પશ્ચિમ અરધે, વિજય નલિનવઈ સેહે નયરી અધ્યામંડન સ્વસ્તિક-લંછન જિન જગ મેહે રે; ભવિઓ! અજિતવીર્ય જિન વંદે. ભ. ૧ રાજપાલ કુળ મુગટ નગીને, માત કનિનિકા જાયે, રતનમાળા રાણીને વલ્લભ, પરતક્ષ સુરમણિ પાયે રે. ભ૦ ૨ દુરજનશું કરી જે હુઓ દુષણ, હુયે તસ શેષણ ઈહિ એહવા સાહિબના ગુણ ગાઈ, પવિત્ર કરું હું છહ રે. ભ૦ ૩ - પાઠાંતર-દુરજનસ્તુત કરી જેહુ દુષણ, હુયે તસ શેષણ ઈહાં.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy