SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ગદ્યલેખકો-૧ વ્યવસાચી નાટચશાળાના નાટચકારા હવે જે નામેા વ્યવસાયી નાટયશાળામાં પ્રચલિત હતાં અને જેમના લેખનપુરુષાર્થથી ગુજરાતી રંગભૂમિનું સત્ર પ્રખ્યાત બનેલુ વ્યવસાયી પાસે વિકસ્યું તેવા લેખકેાના પરિચય તેમ જ તેમનાં નાટકા વિશે ઊડતી નજર કરીએ. પ્ર. ૫ ] [ ૨૪૫ વાઘજી આશારામ ઓઝા (૧૮૫૦-૧૮૯૬): તેમણે લખેલાં નાટકામાં ઘણાં અગ્રણી અને વારંવાર ભજવાયેલાં એવાં નાટકા ઃ ૧. દ્રૌપદીસ્વય’વર’ ૨. ‘જગદેવ પરમાર’૩. ‘વિભૂતિવિજય’૪. ‘રાજતરંગ' પરમારણજિત' ૬, ‘મદાલસા’ ૭, ‘ત્રિવિક્રમ' ૮. ‘વીરમતી’ ૯. ‘ત્રિયારાજ' ૧૦, ‘સીતાસ્વયંવર’ ૧૧. ‘રાવણવધ’૧૨. ‘એખાહરણ’ ૧૩, ‘ચિત્રસેન ગાંધવ’’ ૧૪. ‘પૃથ્વીરાજ રાઠોડ’ ૧૫. ‘કેસરીસિંહ પરમાર’ ૧૬. ચંદ્રહાસ’ ૧૭. ચાંપરાજ હાડા' ૧૮. રાજસિંહ’ ૧૯. ‘રાણકદેવી’ ૨૦. રાજસિંહ-વિમળદેવી' ૨૧. ‘સતી અનસૂયા' ૨૨. કંસવધ’ ૨૩. ‘પુન’મ’૨૪. ‘દેવયાની' ૨૫. ‘ભીષ્મ પિતામહ', ૨૬ ‘ભર્તૃહરિ'. આ નામેા બતાવે છે કે ધાર્મિક, પૌરાણિક અને કેવળ અતિહાસિક વિષયે લઈ વાઘજીભાઈ નાટચકાર બન્યા. પરંતુ તેમનાં બધાં જ નાટકામાં રણછેાડભાઈ ઉદયરામના સમયમાં સંક્રાન્ત થયેલ સુધારણાવાદનું પ્રતિબિંબ અસત્ય પર સત્યને વિજય, પુરુષાર્થની ઉજ્જ્વળ બાજુ વગેરે વિષયા આ પૌરાણિક વિષયેા દ્વારા આલેખવામાં આવ્યા છે. ગંભીર પૌરાણિક વિષયા સાથેસાથે વિનેાદનાં દશ્યોની અસર પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. તેમ જ ભાષાના ઝોક, સાદી તળપદી ભાષા તરફ વધતા જાય છે – જેનું પરિણામ ૧૯૩૦ પછી લખાયેલાં વ્યવસાયી નાટકાની ભાષા પર સચેાટ રીતે પડે છે. વાઘજીભાઈનાં નાટકા છાપીને પ્રગટ કરવામાં આવ્યાં હતાં, અને ઘણાં નાટક બારમાં મેળવી શકાતાં, ‘વિભૂતિવિજય’, રાજતરંગ’, ‘ચંદ્રહાસ’, ‘ભર્તૃહરિ’, ‘ચાંપરાજ હાડા' વગેરે નાટકો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક વાર ભજવાયાં અને લગભગ વીસેક વર્ષના ગાળા સુધી વાઘજીભાઈનાં નાટકાની ઘણી જ ઊંડી અસર લેાકમાનસ પર પડી હતી. કિવ નથુરામ સુંદરજી શુક્લ (૧૮૬૧/૬૨-૧૯૨૨/૨૩) : ‘બિલ્વમ ગળ' નાટકથી ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરનાર કવિ નથુરામ શુકલ પેાતે નાટયશાસ્ત્રના ઊંડા અભ્યાસી હતા, અને નાટયલેખનની સારી એવી તાલીમ તેમનાં સ ંસ્કૃત નાટકોના અભ્યાસમાંથી તેમને મળી હતી. સૌરાષ્ટ્રમાં તેમણે ઘણી જ ખ્યાતિ અપાવી હતી નાટકાએ ઘણું આકર્ષણ જમાવેલું. એમાં ‘બિલ્વમંગળ’, ‘નરસિંહ મહેતા', ‘ભક્તિવિજય', ‘મહાશ્વેતા કાદ’ખરી’, ‘વિશ્વામિત્ર’, ી રીવા \U|*|| માાણક
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy