________________
૨૪૪ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[2. ૪
નાટચકારામાં બલવંતરાય, ન્હાનાલાલ, રમણલાલ દેસાઈ, બટુભાઈ, યશવંત પંડચા, દિવ્યાનંદ, પુરુષાત્તમદાસ ત્રિકમદાસ, કે. ટી. શાહ, કે. છેા. દેસાઈ, મેઘાણી, મુનશી, શ્રીધરાણી, શાંતિલાલ મા. શાહ, ખટાઉ વલ્લભ જોષી, જનાર્દન પાઠકજી, ધૂમકેતુ અને ખીન્ન અનેક લેખકેાનું સ્મરણ કરી શકાય. જે લેખકેાનાં નાટકા ન ભજવાયાં હાય અથવા તા એકાદ બે વાર જ ભજવાયાં હેાય એવી શ્રેણી અલગ તારવવી પડશે. એ ઉપરાંત રણછેાડભાઈ, નર્મદ, અને દલપતના આદર્શવાદી સુધારણાવાદથી પ્રેરણા પામેલા હેતુલક્ષી નાટયલેખન કરનારા લેખકેાની પણ હારમાળા છે. તેના ઉલ્લેખ અહીં કરવે! ઘટે છે. તેમની કૃતિઓનું સાહિત્યિક વિવેચન કે તેમના ગુણે અને લક્ષણાનું દર્શન કરવાનું પ્રયાજન અહીં નથી, માત્ર તેમનાં નામેાના ઉલ્લેખ કરીશું. એમાં મુખ્ય ગણપતરાય વ. ઓઝા, કેશવલાલ દલપતરામ, ભાઈશંકર નાનાભાઈ, મ. બ. હેારા, ચૂનીલાલ અમથાશા, કવીશ્વર જુગલકિશાર, ખા. ૨. સામાણી, ૬. વિ. નગરકર, ૬. ગ. વ્યાસ, દે. સી. ત્રવાડી, ભવાનીશંકર નરિસંહરામ, ઝવેરીલાલ દલસુખરામ, મુ. માંકડ, ૨. . ઓઝા, ગિરધરલાલ હરકિશનદાસ, ભ. લા. જોશી, કહાનજી ધર્મસિં, પસિંહ હમીરસિંહ, રામિસંહ માનસિંહ, ભીમરાવ ભાળાનાથ, દુર્ગાનાથ ગા, દવે, ભા. ગા. શાહ વગેરે છે.
સંસ્કૃત નાટયપર’પરાની અસર નીચે એકમે નાટકા સંસ્કૃત નાટયરૂપની પ્રણાલીમાં લખનારા લેખકેામાં મુખ્યત્વે ઝવેરીલાલ યાજ્ઞિક, સુખેશ્વર શાસ્ત્રી, રણછેાડભાઈ દવે, વલ્લભજી હરિદટી, ભોગીલાલ ભટ્ટ, ખા. . કંથારિયા, ગેાસાંઈ નારાયણુ ભારતી, નારાયણ ભટ્ટ, નારાયણ હેમચંદ્ર, મેાહનદાસ બિજવાડિયા, કિલાભાઈ ધ. ભટ્ટ, દલપતરામ ખખ્ખર વગેરે નામેા છે.
નમદ-દલપતના સુધારાસંઘના દબાણુ નીચે વિકસેલા સુધારાવાદી ઉપદેશાત્મક નાટકાના લેખકેાની શ્રેણીમાં કેટલાંક નામેા પ્રાપ્ત થાય છે એના ઉલ્લેખ કરવા ઘટે. ભાઈશંકર કાશીરામ, પાનાચંદ આણુંદજી, કેશવલાલ મેાતીલાલ, રૂપશંકર ગંગાશંકર, બાપાલાલ ભાઈશંકર, મ. ૨. બાપાલાલ, દેાલતરામ મનસુખરામ, ટાલાલ મુનશી, નરભેરામ દવે, આત્મારામ નારણ, જગજીવન કા, પોંડયા, જે. ત્રિ. પટેલ, તિલકચંદ મંત્રી, ગુલાબશંકર કલ્યાણજી, કેશવરામ િિવઠ્ઠલદાસ, કે. વી. ત્રવાડી, જે. એ. પૂજારી, ભગવાનલાલ સૈયઢ.
આ ઉપરાંત ઐતિહાસિક પૌરાણિક શૈલીમાં લખનાર જુદી શૈલીમાં લખવાવાળા સામેશ્વર નાથજી જોશી, પૂ. જો. ભટ્ટ, પુ. લ. શાહ, અ. ના. જોશી, છેાટુભાઈ જોશી, પ્રેમયાગી, મ. ગુ. પટેલ, જુગતરામ દવે, જેઠાલાલ છ. ચૌધરી, હરિશંકર મા. ભટ્ટ વગેરે હતા.