SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ગદ્યલેખક.-૧ [ ૨૦૭ જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ (૧૮૮૧–૧૯૬૦) : જયેન્દ્રરાય દૂરકાળ ધર્મપ્રિય વિચારક હતા. આર્`ભમાં કલકત્તામાં શિક્ષણકાર્ય કરવા સાથે વિવિધ વિષયા પર અંગ્રેજીમાં લેખનકાર્ય કરતા. ત્યાર પછી સુરત કૅાલેજમાં અંગ્રેજી અને ગુજરાતીના અધ્યાપક બનતાં ધર્મવિષયક અને ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિ તરફ તે વળ્યા અને ગુજરાતી નિબંધસાહિત્યને સમૃદ્ધ કરવામાં કાળા આપ્યા. હળવા નિબંધ કે નિળધિકાના સાહિત્યસ્વરૂપના ઘડતરમાં એમની કૃતિએ નોંધપાત્ર છે. ગભીરતા સાથે વિનેાદ, સકતા અને લાલિત્યના અંશાથી ગુજરાતી નિષ્ઠ ધને નવા વળાંક આપવામાં એમને અગ્રણી ગણી શકાય. ‘સૂર્ય', ચેવડા’, ‘મચ્છરદાની’, ‘ચેાખા છડવાની મિલે' જેવા જાણીતા પણ અત્યાર સુધી અસ્પૃશ્ય વિષયાનુ. એમણે વિલક્ષણ રીતે નિરૂપણુ કરી વિષયપસંદગી અને વિષયવૈવિધ્યને ક્ષેત્રે નવી દષ્ટિ આપી. એમની શૈલી વિવિધ વળાંકા લઈ મનેાહર અને છે. શૈલી રમૂજી ને હળવી બને છે તા સાથે સાથે ગહન, ગંભીર બની તાત્ત્વિક અને માર્મિક પણ બને છે. ઝીણવટભરી અવલેાકનશક્તિથી વિષયનું સહજભા વે એ નિરૂપણ કરે છે. ‘ઝરણાં ટાઢાં ને ઊહાં' (૧૯૨૮) નામના ‘કાન્ત' અને ન્હાનાલાલની કાવ્યરીતિને અનુસરતા એમના કાવ્યસંગ્રહ છે. ધર્મની ભૂમિકા’ (૧૯૨૮) એમનેા ધવિષયક ગ્રંથ છે. ઘેાડાંક છુટ્ટાં ફૂલ’ (૧૯૨૭) અને ‘પોયણાં' (૧૯૨૯) તથા ‘અમી' નામના એમના હળવા નિબધાના સંગ્રહે। ઠીકઠીક લાકપ્રિય બન્યા છે. પંડિતયુગ પછી એમના જીવનકાળ ૧૯૬૦ સુધી લંબાયા પરંતુ ત્યારે મેક્રટે ભાગે ધાર્મિક લેખનકાર્ય એમણે કર્યું. (ભૂ.) પ્ર. ૫] અતિસુખશકર કમળાશકર ત્રિવેદી (૧૮૮૫-૧૯૬૩) : ગુજરાતના અગ્રગણ્ય કેળવણીકાર, વ્યાકરણશાસ્ત્રી અને પંડિત પિતા કમળાશંકર ત્રિવેદીના પુત્ર અતિસુખશંકર ત્રિવેદી તત્ત્વજ્ઞાનના અધ્યાપક હતા. પંડિતયુગના સૌથી વ્યાપક ગદ્યપ્રકાર નિબધમાં સકતા, ઊર્મિ અને વિનેાદ તત્ત્વના પ્રવેશ કરાવવામાં એમના ફાળા મહત્ત્વના છે. ‘નિવૃત્તિવિનેાદ’ (૧૯૧૭) અને ‘સાહિત્યવિનેદ’ (૧૯૨૮)ના એમના નિબંધમાં લલિત અને લલિતેતર સાહિત્યપ્રકારના સમન્વય છે. વિચારને વ્યવસ્થિત રીતે ગાઢવી નિબંધના સ્વરૂપને એ જાળવી રાખે છે તા ઊર્મિના સ્પર્શથી નિબંધતત્ત્વમાં કાવ્યતત્ત્વના પ્રવેશ થવા દે છે. શૈલી ચિંતન અને ઊર્મિ બન્નેને અનુકૂળ થઈ શકે તેવી એ યેાજી શકયા છે. પેાતાનાં મંતવ્યાને નિખાલસ અને વિનેાદી રીતે એ રજૂ કરે છે. બુદ્ધિ અને હૃદય બન્ને એમના વિચારવ્યાપારમાં પ્રવૃત્ત થતાં જણાય છે એથી નિબંધ હેાવા છતાં તે હૃદયસ્પશી અને છે. માનવીનાં લાગણી અને વ્યવહાર બન્નેને સ્પર્શે એવા વિષયાનું ગંભીર
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy