SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦-૧૬૦) ૮૯ સ્થૂલભદ્ર બાસઠીઓ, ધન્નાઅણગારનો રાસ (૩૩) સિંહકુલશકૃત મુનિપતિ ચરિત્ર (૩૪) શાંતિસૂરિકૃત સાગરદન રાસ (૩૫) જિનસાધુસૂરિકૃત ભરત બાહુબલિરાસ (૩૬) કીર્તિહર્ષકૃત સનતકુમાર ચોપાઈ (૩૭) જયરાજકૃત મત્સ્યોદર રાસ (૩૮) ક્ષમાકલશકૃત સુંદર રાજા રાસ, લલિતાંગ કુમાર રાસ. (૩૯) નેમિકુંજરત ગજ સિંહકુમાર ચોપાઈ (૪૦) લબ્ધિસાગરકૃત શ્રીપાલ રાસ, ધ્વજભુજંગકુમાર રાસ (૪૧) હર્ષકલશકૃત વસુદેવ ચોપાઈ (૪૨) લાવણ્યસિંહકૃત ઢંઢણકુમાર રાસ (૪૩) સિંહકુલકૃત નંદબત્રીસી : સ્વપ્નવિચાર ચોપાઈ (૪૪) હર્ષદુનિકત ચંદ્રલેખા ચોપાઈ (૪૫) ઈશ્વર સૂરિકૃત લલિતાંગ ચરિત્ર શ્રીપાલ ચોપાઈ (સિદ્ધચક્ર ચોપાઈ ) (૪૬) ધર્મદેવકૃત હરિશ્ચન્દ્ર રાજાનો રાસ, અજાપુત્ર રાસ, વયર સ્વામીનો રાસ (૪૭) પદ્મશ્રીકૃત ચારુદત્ત ચરિત્ર (૪૮) ધર્મરુચિકૃત અજાપુત્ર ચોપાઈ (૪૯) કડુકૃત લીલાવતી સુમતિવિલાસ રાસ (૫૦) રાજશીલકૃત વિક્રમખાપર ચરિત ચોપાઈ, અમરસેન વયરસેન ચોપાઈ (૫૧) જયવિજયકૃત મુનિપતિ ચોપાઈ (૫૨) પાસાગરકત કયવના ચોપાઈ (૫૩) ધર્મસમુદ્રકૃત સુમિત્રકુમાર રાસ પ્રભાકર ગુણાકર ચોપાઈ, કુલધ્વજકુમાર રાસ, શકુંતલા રાસ રાત્રિભોજન રાસ (૫૪) દેવકલશકૃત ઋષિદતા ચોપાઈ (૫૫) કુશળસંયમત હરિબળનો રાસ સંવેદ્ગમ મંજરી (૫૬) શુભવર્ધનશિષ્યકત અષાઢભૂતિ રાસ (૫૭) રત્નસિંહસૂરિ શિષ્યકૃત જંબૂસ્વામી રાસ (૫૮) ભુવનકર્તિકૃત કલાવતી ચરિત્ર (૫૯) અમીપાલકૃત મહીપાલનો રાસ (૬૦) સૌભાગ્યસાગરસૂરિશિષ્યકતા ચંપકમાલા ચરિત્ર (૬૧) ભીમકૃત અગડદા રાસ (૬૨) જયનિધાનકૃત ધર્મદત્ત ધનપતિ રાસ, સુરપ્રિય ચરિતરાસ (૬૩) સાધુરત્નસૂરિ કવનારાણ (૬૪) સેવકકૃત આદિનાથ દેવ રાસ, સુરપ્રિય ચરિતરાસ (૬૫) ઋષભદેવ વિવાહલ (૬૬) સીમંધર સ્વામી શોભા તરંગ, આર્દ્રકુમાર વિવાહલુ (૬૭) વિજયદેવસૂરિકૃત શીલ રાસ (૬૮) મહીચંદકૃત ઉત્તમ ચરિત્ર ચોપાઈ (૬૯) સમરચંદ્રશિષ્યકૃત શ્રેણિક રાસ (૭૦) કલ્યાણકૃત કૃતકર્મ રાજાધિકાર રાસ (૭૧) કમલમેરુકૃત કલાવતી ચોપાઈ (૭૨) મતિસાગરકૃત લઘુ ક્ષેત્ર સમાસ ચોપાઈઃ સંગ્રહણી રાસ (૭૧) પુણ્યરત્નકૃત નેમિરાસ (યાદવરાસ) (૭૨) વિનયસમુદ્રકૃત આરામશોભા ચોપાઈ, મૃગાવતી ચોપાઈ, ચિત્રસેન પદ્માવતી રાસ પધચરિત્ર રોહિણેય રાસ (૭૩) કનકકૃત મેઘકુમાર રાસ (૭૪) રાજરત્નસૂરિકૃત હરિબલ માછી ચોપાઈ (૭૫) ભાવકૃત હરિશ્ચન્દ્ર પ્રબંધ અંબડ રાસ. સોમવિમલસૂરિ સોમવિમલસૂરિ ઈ.સ.ના સોળમા સૈકાના એક પ્રતિભાશાળી આચાર્ય હતા. ઈ.સ. ૧૫૧૮માં કેવળ ચાર વર્ષની વયે તેમણે તપગચ્છના હેમવિમલસૂરિ પાસે દીક્ષા લીધી
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy