SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ ૮૩. ભરતેશ્વરબાહુબલિરાસના વ્યાકરણ માટે જુઓ ‘આપણા કવિઓ ખંડ ૧', પૃ.૪૦૮-૪૧૧. “સંદેશક-રાસકમાં વ્યંજનોના કૃત્રિમ દ્વિત્વવાળા શબ્દોની જેમ આમાં પણ છે જ, જે “અવહઢ કિંવા ડિંગળની મૂલવર્તી લાક્ષણિકતા છે. રાસ ઔર રાસાન્વયી કાવ્ય. પૃ. ૬૩ એ જ. પૃ. ૬૩-૬૪ ૮૭. એ જ. પૃ. ૮૫ એ જ, પૃ. 0 એ જ, પૃ. ૯૮ ૯૦. રાસ ઔર રાસાનથી કાવ્યમાં એના સંપાદકોએ અપભ્રંશમિશ્રિત દ્વિી gવ પ્રવીનતર પદ્યકૃતિ તરીકે આ રચનાને બિરદાવી છે પૃ. ૯૩), પરંતુ ભાષાભૂમિકા તપાસતાં હિંદીનો કોઈ અંશ પણ દીઠો જડતો નથી. ‘એહ રાસુ પુણ વૃદ્વિહિં જતિ ભાવિહિં ભગતિહિં જિણહર દિંતિ | પઢઈ પઢાવઈ જે સુણઈ તહ સવિ દુકુખઈ સઈયહ જંતિ | જાલઉર નઅરિ આસ ભણઈ જમ્મિ જમિ તૂસઈ સરસતિ | ૩૫ I' (એજ, પૃ ૧૬ ૧) અસુ વયણ પામ્હણ પુજ કીજઇ | પ૩ || બાર સંવછરિ નવમાસીએ વસંતમાસુ રંભાઉલ દવે | એહુ રાહુ (સુ) વિસતારિહિં જાએ રાખઈ સયલ સંઘ અંબાએ પજા” (રા.રા.કાવ્ય, પૃ. ૧૨૮) ૯૨૮. એ જપૃ. ૧૨૬ ૯૩. ગિહિ એ રમઈ જો રાસુ સિરિવિજયસેણસૂરિનિમ્મવિલ એ ! નેમિજિનું તૂસઈ તાસુ, અંબિક પૂરઈ મણિ રલી એ | ૨૦ |" પ્રા.ગુ.કા.સંગ્રહ, પૃ. ૭). ધ્યાનમાં રાખવા જેવું છે કે ગિરનાર પર્વતનું મૂળ નામ તો ૩યંત છે. શ્રી નેમિનાથે પ્રથમ દીક્ષા જૈવતરિમાં લીધેલી અને પછી તીર્થકરત્વ કર્ણયંત માં પ્રાપ્ત કરેલું. દ્વારકા સમુદ્રમાં લુપ્ત થતાં એની નજીકના ચારે ક્રીડાશૈલો પણ લુપ્ત થયા. કાળબળે રેવતકનું સ્થાન ભૂલાઈ જતાં શ્રી નેમિનાથને કારણે સૈવતકર અને સર્જયંત એક
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy