SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફુગુ સાહિત્ય ૨૩૩ ગણાઈ ગયા, અને સ્કંદગુપ્તના ગિરનારના લેખમાં (ઈ. ૪૫૬) ચક્રપાલિકે એક જ પર્વત માટે બેઉ નામ આપ્યાં છે. જુઓ ગુ.ઐ. લેખો, લેખ નં. ૧૫, પૃ. ૬. ૯૫. પ્રા.ગૂ.કા.સંગ્રહ, પૃ. ૧ ૯૬. ખબૂતરી ખાણ અને સુવાવડી પરબ વચ્ચે પહાડની કરાડમાં પગથી ઉપર પશ્ચિમાભિમુખ (ચડતી વેળા જમણે હાથે આવે એમ) સંવત્ ૨૨૨૨ શ્રીમતિજ્ઞાતીય મહું શ્રીરાણિભૂત મર્દ શ્રીમાંવાન પ કારિતા, બીજો ખબૂતરીખાણની દીવાલે સં. ૨૨૨૩ મહું શ્રીરામાસુત શ્રી મવાને પદ્ય શરિતા, એવા બે લેખ મળે છે. અર્થાત્ સં.૧૨૨૦ (ઈ.૧૧૬૪) આસપાસમાં કાં તો પગથીનો આરંભ થયો હોય, યા વિજયસેનસૂરિએ યાદદાસ્તથી આ વર્ષ સૂચવ્યું હોય. ૯૭. પ્રા.વ્.કા.સંગ્રહ, પૃ. ૩ ૯૮. એ જ, પૃ. ૩ ૯૯, ગિરનાર ઉપરના પર્વત લેખ સં. ૧૨૮૮ (ઈ. ૧૨૩૨)ના છે તે સમયે યા એકાદ વર્ષમાં આ રાસની રચના સંભવે છે. ઈ. ૧૨૨૯ થી ૧૨૪૦ના ગાળાના ૧૮ લેખ આ સૂરિના મળ્યા છે. એમના જ ઉપદેશથી વસ્તુપાળ-તેજપાળે અનેક ધર્મકાર્યો કર્યા હતાં. (આપણા કવિઓ - ખંડ ૧, પૃ. ૧૬ ૬ -૬ ૭). ત્યાં જ બતાવ્યું છે તે પ્રમાણે અમરચંદ્રસૂરિના ગુરુ શાંતિસૂરિ અને એમના ગુરુ મહેંદ્રસૂરિ. ૧૦). "પુરાતનપ્રબંધસંગ્રહમાં પૃથુરાજનું અવસાનવર્ષ સં. ૧૨૪૬ (ઈ.૧૧૯O) મળે છે (જુઓ, પૃ. ૮૭). ૧૦૧, મુનિકી જિનવિજયજીએ બતાવ્યું છે તે પ્રમાણે સં. ૧૫૨૮માં નકલ થયેલા જૂના પ્રબંધોમાંના કોઈ કોઈમાં થઈ ચંદરચિત ચાર છપ્પા મળ્યા છે, એટલે ચંદના અસ્તિત્વને તો નકારી શકાય એમ નથી. ચંદને પ્રબંધમાં વન્દ્રતિદિશે દ્વારપટ્ટો કહેલ છે (પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ. ૮૬). આ કારમટ્ટ-શબ્દ પ્રા. વારહટ્ટ દ્વારા “બારોટ' લાવી આપ્યો ગણાય. અર્થ છે : રાજાઓને દરવાજે ઊભો રહેતો “ભાટ.' ૧૦૨. સિરિદેવિંદસૂરિદહ વયણે ખમિ ઉવસમિ સહિયઉ | ગયસુકુમાલ તિણઉચરિતૂ સિરિદેલ્હણિ રઈયેઉ | ૩૩ ' ' (રાસાન્વયી કાવ્ય, પૃ. ૧૨૦) આ દેવેંદ્રસૂરિ ચંદ્રગુચ્છના હોવાની સંભાવના છે, જેમણે સં. ૧૨૯૮ (ઈ.૧૨૪૨)માં ‘ઉપમિતિભવપ્રપંચ કથાનો સારોદ્ધાર કરેલો (જે.સા.સ.ઇતિહાસ, પૃ.૩૯૭). ૧૦૩. રા.રા.કાવ્ય, પૃ. ૧૧૭
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy