SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯. ૭૦. ૭૧. ૭૨. ૭૩. ૭૪. ૭૫. ૭૬. ૭૭. ૭૮. ૭૯. ૮૦. ૮૧. ૮૨. રાસ અને ફાગુ સાહિત્ય ૨૩૧ એ જ, પૃ. ૨૬, કડી ૬ ૫ એ જ, પૃ. ૫૪. એ જ, પૃ. ૮૨ એ જ, પૃ. ૮૪ જેમ અચિંતિઉ કજ્જુ તસુ સિદ્ધ ખણદ્ધિ મહંતુ તેમ પઢતા સુગંતહ, જ્યઈ અણાઈ અણંતુ ॥૨૨૩ (એ જ, પૃ. ૯૦) આવો પ્રયત્ન કોઈ હિંદી વિદ્વાને ડૉ. હરિપ્રસાદ દ્વિવેદીના ‘સંદેશરાસક' ઉપરના મંતવ્યનું ખંડન કરવા નિમિત્તે કરેલો જાણવામાં આવ્યો છે. દેવસૂરિ પણમેવિ સયલુ તિયલોય-વદીતઉ । વયસેન્નસૂરિ ભણઇ એહિ રણરંગુ જી વીતઉ || ૩૬॥ (રાસ ઔર રાસાન્વયી કવિતા, પૃ. ૫૭) જૈસાસંઇતિહાસ, પૃ. ૩૩૬ એ જ, પૃ. ૫૭ એ જ, પૃ. ૫૭ સંસ્કૃત માં “ઘોર વિ. ભયંકર' મળે છે. આચાર્ય હેમચંદ્રે દેશીનામમાલા (૩-૧૧૧, ૧૧૨)માં તીડજાતિ, ગીધ અને ‘નાશિત’ અર્થમાં નોંધેલ છે. એ ઉપરથી ‘નાશકથા'ના અર્થમાં અભિપ્રેત હોય. સંવત એ બાર એકતાલ ફાગુણ પંચમિઇ એઉ કીઉ એ' | ૨૦૩ || (એ જ, પૃ. ૬૨) સવ એ ગચ્છ સિણગાર, વયરસેશસૂરિ-પાટધરો | ૨૦૧ ગુણગણહું એ તણુ ભંડાર, સાલિભદ્રસૂરિ જાણીઇએ। કીધઉં એ તેણ રિતુ ભરહરનરેસર રાઉ (રાસુ) છંદિહિ || ૨૦૨ (એ જ, પૃ.૮૨) ‘વણિ’ ‘ભાસ’ ‘કડવક' વગેરે તે તે જ્યાં પૂર્ણ થતાં હોય ત્યાં હાથપ્રતોમાં લખવાનો રિવાજ હતો, તેથી એ જ્યાં લખાયેલ હોય તે પછી તે તે નહિ ગણવાં જોઈએ. એટલે ભ. બા. રાસની પહેલી ઠણિ ૧૫ કડી ગેય દોઢીની આપી બે વસ્તુ છંદ આપે છે ત્યાં ૧૭મીએ પૂરી થઈ ગણીએ. અને વણિ શબ્દ લખ્યો હોય ત્યાંથી એ બીજી વર્ણિ થાય. એ જ પ્રમાણે ‘ભાસ' ‘કડવક'નું સમજવું.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy