SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ઇતિહાસ અને પુરાતત્ત્વના વિષયેામાં, સ્વ. પંડિત ભગવાનલાલ ઈંદ્રજીએ પ્રાપ્ત કર્યા હતાં, તેવું ઉંચુ` સ્થાન સ્વસ્થ એ વિદ્યાના નિષ્ણાતામાં મેળવ્યું હતુ.એમનું વનસ્પતિશાસ્ત્રનું પુસ્તક અને કચ્છની વનસ્પતિઓનું પુસ્તક, જેમ કિમતી અને કાયમ ઉપયાગના ગ્રંથે છે, તેમ એ વિષયમાં રસ લેનારાઓને મદદગાર અને માદઅેક પણ થશે. ખીજું અવસાન વધારે ખેદજનક છે; તેએ કાઈગ્રંથકાર નહાતા; પણ સ્ત્રીકેળવણી માટેની ધગશથી જ્યાં જ્યાં એમણે પોતાનું પ્રવૃત્તિકેન્દ્ર જમાવ્યું હતું, ત્યાં ત્યાં સ્ત્રી કેળવણીને પ્રચાર કરવા, તેને ક્ષેત્ર-વિસ્તર વધારવા અને તેને ગતિ અને વેગ આપવા પુષ્કળ શ્રમ સેવેલે એટલુંજ નહિ, પણ પોતાના આદમય રહેણીકરણી અને સેવાકાથી તેમના નિકટમાં આવનાર સા કાઈ ના ચાહ સંપાદન કરેલા; અને અનેક મિત્રે અને વિદ્યાર્થીનીએએ-જેઓ છાપામાં કવચિત્ લખે છે, એમના મૃત્યુ વિષે છાપામાં પા અને લેખા માકલેલા તે બતાવે કે, મરનાર શ્રીયુત દાણી કેટલા બધા દિલસેાજ અને લોકપ્રિય હતા. એમનું અકાળે અને ન્હાની વયે થયલું અવસાન ખરેખર એક ગમગીન બનાવ છે. પણ આ સાને ઢાંકી દે અને પ્રજામાં નવેા, વધુ વેગવાન જુસ્સા અને જોર પેદા કરે એવી દેશમાં વ્યાપી રહેલી રાજકીય પ્રવૃત્તિ હતી. કલકત્તા કૈાન્ગ્રેસે અંતિમ રાવ કૌં હતા કે–સન ૧૯૨૯ના વર્ષ દરમિયાન સરકાર તરફથી સસ્થાનિક સ્વરાજ્ય આપવા કાંઇ પણ પ્રયાસ થતા માલુમ નહિ પડે તેા તેની આખરે બીજી કેાન્ગ્રેસની બેઠકમાં સંપૂર્ણ સ્વરાજ્યનું ધ્યેય જાહેર કરવું.. ટ્રૅશસ્થિતિ. તે અરસામાં અફગાનિસ્તાનમાં બખેડે શરૂ થયા, અને શાહ અમિનુલ્લાને રાજગાદી છેાડવી પડી; બીજી તરફ મહાત્માએ બ્રિટિશ માલના અહિષ્કારની લડત આરંભી ને આખા દેશમાં પટન કરવા માંડયું. તે આગમચ સાયમન કમિશનના બહિષ્કાર જામીજ રહ્યા હતા. ત્રીજી તરફ કામ્યુનિસ્ટેાનું-સામ્યવાદીઓનું જોર વધવા માંડયું અને તે અળને ઉગતું ચાંપી દેવા સરકારે મિરત કેસ ઉભા કર્યાં. સાથે સાથે ધારાસભામાં જાહેર સલામતીનું ખીલ ( ખરડા) આણ્યું'. પણ પરિસ્થિતિ લક્ષમાં લઈ પ્રમુખે તે પર રૂલીંગ આપી, તેને વધારે ચર્ચાતું અટકાવ્યું. તે વખતે જ ધારાસભામાં એમ્બ પડચા, Public safety bill ३०
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy