SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ભવનના કાર્ય વાહકાને બાળકો માટે વાચનસાહિત્યની ખેાટ સાલતાં તેમણે તે પૂરી પાડવા બાળવાર્તા-પાંચ ભાગમાં–દાદાજીની વાતા, ડેાશીમાની વાતા, બાલગીતા—એ ભાગમાં–વગેરે પુસ્તકા તૈયાર કરી છપાવ્યાં; પણ એટલાથી ખાળકાની જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાન માટેની પિપાસા સ તાષાય એમ નહતું; તેથી તેમણે બાળ સાહિત્યમાળા ૮૦ મણકામાં અને તે સસ્તી કિંમતે, કાઢવાનું ખીડું ઝડપ્યું. તે સાહસમાં એમ કહેવું જોઇએ કે તેમને સફળતા મળી છે, પણ જેને આપણે mass production-જયાબંધ માલ-વસ્તુની પેદાશ કહી શકીએ, એ જાતની વસ્તુના ગુણદોષ અને લાલ આ માળાના મણકામાં સ્વતઃ આવી જાય છે; અને જેને ઈંગ્રેજીમાં Knowledge of information-જ્ઞાન માહિતી કહે છે તે આ માળાનેા પ્રધાન હેતુ જણાય છે. આ માળાના પ્રયાજકે વિરુદ્ધ એક ભારે આક્ષેપ એ મૂકાયા છે કે તેના લખાણમાં પ્રાંતિક કાઠિયાવાડી ખેલ-શબ્દો, પ્રયાગ, વાયા, પુષ્કળ−ઝાઝા પ્રમાણમાં વપરાયા છે અને તે આ માજીના દક્ષિણ તરફના–વાચકાને સમજવાની મુશ્કેલી પડે છે અને તેના પુંઠાના ર્ગીન કાગળ વગેરેમાં એક પ્રકારની-drabness-monotony જણાઇ તે બાળકોના રૂચતાં—આકતાં નથી. વળી કલ્પનામય અને ચમત્કારની વાતે બાળકાને જે વધુ ગમે છે અને તેમની રસવૃત્તિ અને કલ્પનાને સાખે છે અને ઉત્તેજે છે, તેને આમાં કાંઇક અભાવ દેખાય છે. એ દૃષ્ટિએ ગાંડિવ બાળસાહિત્ય ચઢીતું છે; અને તેના કાગળ, પુંઠા, છપાઈ, ચિત્રા, બધું સુંદર અને સરસ, આંખને ચોંટી પસંદ પડે, એવું ઉત્તમ કેટનું છે. વળી તેમાં અમે ઉપર ઉલ્લેખ કર્યાં તે કલ્પનાનું તત્ત્વ પ્રધાન અંશે હાય છે; અને તેથી બાળકે તેને હાંસે હાંસે અને રસપૂર્વક વાંચે છે, તેમજ તે લેવાને આકર્ષાય છે. આપણે જોઇશું તે ખાળસાહિત્યમાં બાળમાનસને એકદમ અનુકૂળ થાય એવી કલ્પના અને ચમત્કારના પ્રસંગેા તથા મનાવા ખાસ વર્ણવવામાં આવે છે, તેના ઉદાહરણ તરીકે Alice in wonderland અથવા ગ્રીમ અને એન્ડરસનનાં Fairy Tales નાં પુસ્તકાનાં નામેા રજી કરી શકાય, જે જગપ્રસિદ્ધ ગ્રંથા છે; અને ગયે વર્ષે Roma Wilson નામની એક ખાઇએ Green Magic નામથી જગતની પરી-વાર્તાઓમાંથી એક ૧૦
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy