SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન એ પ્રથા પ્રશસ્ય નથી; ખાટી છે, એમ સાહિત્યની પ્રગતિ ઈચ્છનાર કાઈ હિતેચ્છુ અવસ્ય કહેશે. કેટલીક વાર અમુક લેખકની કૃતિમાં, અમુક ગ્રંથ વા ગ્રંથકારની છાયા અને અસર હાવાની ફરિયાદ થાય છે; પણ એવી છાયા અને અસર અનિવાય` છે; અને ચે!સર, શેકસપીઅર, કિટસ વગેરે જાણીતા ગ્રંથકારાકવિએનાં નામેા, ઉદાહરણ તરીકે, આપી શકાય, જેમની કૃતિઓમાં બહારના સાહિત્ય અને લેખકેાની અસર પરેાક્ષ અને અપરાક્ષ જરૂર બતાવી શકાય, ખરી રીતે રા. નરસિંહરાવે કવિશ્રી ન્હાનાલાલના એક પ્રસિદ્ધ કાવ્યતા “ હલવે હાથે તે નાથ! મહીડાં લેાવજો, મહીડાંની રીત્ય ન્હાય હાવીરે લેાલ. (જીએ ‘ગુજરાત' કાર્તિક ૧૯૮૫) સબંધે અપહરણના દોષ બતાવવા પ્રયત્ન કર્યાં હતા, તેને અપહરણ ન કહી શકાય અને એવા દોષમાંથી અમારૂં માનવું છે કે બહુ જ થાડા લેખકા મુક્ત માલુમ પડશે. 29 આ લગત સન ૧૯૨૯ ના પ્રકાશનની યાદી આપેલી છે, તેમાંનાં બધાં પુસ્તકા તપાસવા--અવલેાકવાનું પ્રાપ્ત થયું હેતાએ સંખ્યામાં ભાષાંતર પ્રથાનું કેટલું પ્રમાણ છે તે કઇક ચાક્કસ રીતે તારવી શકાત; તેમ છતાં મૂળ સ્વતંત્ર લખાણ કરવા તરફ હજી જોઇએ તેવી વૃત્તિ કેળવાઇ નથી; અને અનુવાદ અને રૂપાંતર કરવા તરફ વિશેષ વલણ રહે છે, એવી છાપ મન પર રહે છે જ. ગત વર્ષ દરમિયાન પ્રકટ થયેલાં પુસ્તકાની સંખ્યા વિચારતાં આપણે અગાડી જોયું કે તેમાં બાળસાહિત્ય પ્રથમ સ્થાન લે બાળસાહિત્ય છે અને તેની સંખ્યા ૧૬૪ ની છે. આ વિભાગમાં આટલી સુંદર પ્રગતિ છેલ્લા દશકામાં થયલી જણાશે. સન ૧૯૨૦ માં અમદાવાદમાં છઠ્ઠી સાહિત્ય પરિષદ્ મળેલી તે વખતે આપણે અહિં બાળસાહિત્ય નહિ જેવું હતું તેથી તે કેવી રીતે ઉભુ કરવું, તે સંબંધી યેાગ્ય વિચાર અને ચર્ચા કરવા તેમજ વ્યવહારૂ ચેાજના ઘડવા એક જૂદી કમિટી નિમાઇ હતી; પણ તે પછી તે માટે જૂદી જૂદી સંસ્થાઓ અને વ્યક્તિએ તરફથી છૂટક છૂટક પણ ખંતપૂર્વક અને સતત પ્રયત્ને થતા રહ્યા છે, તેનું એ છષ્ટ અને આનંદજ્નક પરિણામ છે. બાળ કેળવણી પ્રતિ વિશેષ મહત્વ અને લક્ષ આપતા દક્ષિણામૂર્તિ ૯
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy