SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૭ જે દાખલાઓ હમણાં જ આપવામાં આવ્યા છે તેની દષ્ટિએ ધારે કે આપણે પ્રશ્ન કરીએ કે આ અનુકરણ કરનાર કોણ છે ? ભલે, તમારી મરજી. વારુ, ત્યારે અહીં ત્રણ ખાટલાઓ પડ્યા છે; એક વિશ્વમાં (in nature) અસ્તિત્વ ધરાવે છે તે, આપણે કહી શકીએ કે જેને ઈશ્વરે સર્યો છે–કારણ બીજે કાઈ તે એને સર્જક હોઈ ન શકે. ના. એક બીજો તે સુતારની કૃતિ છે? હા. અને ત્રીજે ચિત્રકારની કૃતિ છે? હા. ત્યારે ત્રણ જાતના ખાટલાઓ થયા, અને તેના પર ત્રણ કારીગરે અધિકાર ભેગવે છે; ઈશ્વર, બીજે ખાટલાને ઘડનાર અને ત્રીજે તે ચિત્રકાર–ખરું ને ? હા, એ ત્રણ ખરા. () ઈશ્વરે કાં તે પોતાની ઈચ્છાનુસાર કે કાં તો આવશ્યકતાને લઈને* વિશ્વમાં એક ખાટલે કર્યો, અને તે એક જ; બે અથવા તેથી વધારે એવા આદર્શ ખાટલાઓ કદી હતા નહિ, તેમ ઈશ્વર કદી કરશે પણ નહિ, એમ શાથી? કારણ એ જે માત્ર બે જેટલાય બનાવે, તે એ બેની પાછળ વળી ત્રીજો ફૂટી નીકળે, જે એ બંનેના તત્વનું સ્થાન લે, અને તે પેલા બે નહિ પણ પેલો ત્રીજે એ આદર્શ ખાટલે થશે. + * એટલે કે પ્રમાણગત આવશ્યકતાનું સ્થાન ઈશ્વરથી ઊંચુ છે. x 240142911 E14, The argument of "Tritos Anth ropos."
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy