SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૧ તમે સૂર્ય અને આકાશ, પૃથ્વી તથા અમારી પોતાની જાત, અને પ્રાણીઓ તથા ઝાડપાન તથા આપણે હમણુ જે વિશે વાત કરતા હતા તે બીજી તમામ વસ્તુઓ દર્પણમાં સર્જી શકે. તેણે કહ્યું: હા, પણ એ તે માત્ર આભાસ છે. ' કહ્યું: ઘણું સારું, તમે હવે મુદ્દા પર આવતા જાઓ છે; અને મારા ખયાલ પ્રમાણે ચિત્રકાર પણ એવો જ એક બીજો– આભાસોનો સર્જનહાર છે, શું એ નથી ? અલબત્ત. પણ હું કહ્યું છું તે અનુસાર તમે તે એમ કહેશે કે એ જે સજે છે તે અસત્ય છે, અને છતાં અમુક અર્થમાં તો ચિત્રકાર પણ ખાટલાને સજે છે. તેણે કહ્યું: હા, પરંતુ સાચ્ચો ખાટલો નહિ. (૫૭) અને જે માણસ ખાટલો ઘડે છે તેનું શું ? તમે શું એમ કહેતા નહતા કે, આપણું દૃષ્ટિબિંદુ અનુસાર, જે તત્વ ખાટલાનું રહસ્ય છે તે નહિ, પણ એક માત્ર ખાટલો જ એ બનાવે છે ? હા, મેં કહ્યું હતું. ત્યારે જે ખરેખરું અસ્તિત્વ ધરાવે છે અને જો એ સજી શકતો ન હોય, તો સત્ય અસ્તિત્વને નહિ પરંતુ માત્ર અસ્તિત્વના કોઈ આભાસને જ એ સજી શકશે; અને જે કોઈ માણસ એમ કહે કે ખાટલા ઘડનારની કે બીજા કોઈ કારીગરની કૃતિ ખરેખરું અસ્તિત્વ ધરાવે છે, તો એ સત્ય બેલે છે એમ ભાગ્યે જ કહી શકાશે. તેણે જવાબ આપ્યઃ કાઈ નહિ તોપણ ફિલસ એમ કહેશે કે એ સાચું બોલતે નથી. તે પછી એના નમૂનામાં સત્યને અવિર્ભાવ ઓછો થતો હેય તે નવાઈ નહિ. (6) કશી નવાઈ નહિ.
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy