SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શારદાજીનો છંદ : કવિસહજસુંદરકૃત છે, ને.વિ.ક. જ્ઞાનભંડાર - સૂરત સર. છંદ સંગ્રહ હ. લિ. પ્રતમાંથી ડભોઈ હ. લિ. પ્ર. નં - પપ૪ | ૫૧૦૭ શશિકર નિકર સમુક્વલ મરાલ મારુહ્ય સરસ્વતી દેવી ! વિચરતિ કવિ જન હૃદય સદાય સંસારભયહરણી ||૧|| હસ્ત' કમંડલ પુસ્તક વીણા સુય નાણજઝાણ ગુણ લીણા | આપે લીલ વિલાસ સા દેવી સરસ્વતી જય જયઓ //રી "શુદ્રોપદ્રવ હરણું દદાતિ ધનધાન્યકંચનાભરણું | સકલ સમીહિત કરણે દેવી સમરણ નિરાવરણું ||૩. બ્રહ્માણી તું બ્રહ્મ સુતા તુ જગદંબા ત્રિલોચના ત્રિપુરા | જ આદિ ભવાની માતા તું ત્રાતા તારણી તરણી° ૪ll. ‘ઘો લીલા ગુણ લચ્છી કરો દયાદાન’ ભરુઅચ્છી / સોગ હરો હર સિદ્ધિ કીર્તિ' કરો માય પર સિદ્ધિ //પી છંદ ચાલિ - ચંદ સમવદની તું મુગલોયણિ તું સુકમાલ જિસી જલપોયણી ) તુહ પાય કમલ ભમર ગજગામિણ સાર કરો સેવકની સામિણ ||૧|| વિ હરિહર ખંભ પુરંદર દેવા કર જોડી નિતું માંગે સેવા | - ભગતિ મુગતિ દેયોશુભ લક્ષણ મૂઢ મતિને કરો વિચક્ષણ //રા ના - ત્રિભુવન ત્રિણ (તેજ) રચ્યો તે મંડપ વશિ કરવા સવિ મોહન તું જપ છે રવિ શશિ મંડલ કુંડલ કીધા તાહરા નિશિ મુગતાફલ લીધા lal ઘમઘમ ઘેઘૂરી ઘમ ઘમકતા ઝાંઝર રણઝણ રમઝમ કંતા | કરચૂડી રણકંતિ દીપે તો શણગાર કીઓ સવિ ઓર્ષે ૪. ઓર્ષે ઓપે મોતીનો હાર, જિયો ઝબુકે તાર, કીધો શ્વેતશૃંગાર વિવિહારે હંસંગમની હસંતહેલિ રમેં મોહનવેલી કરે કમલ ગેલિ સજલ સરે, તપ તપે કુંડલ કાન, સોહે સોવનવાન બેઠી શુકલ ધ્યાન પ્રસન્ન પણું // ૧ll ૧૧ ૧, ૨જી ગાથા છે તે ૩જી અને ૩જી ગાથા તે ૨જી ગાથા તરીકે મુકેલ છે. તે નરવરાણ. ૩ તરુણી. ૪ કરો દેવું. ૫ કહું. ૬ ચંદાવયણી. ૭ ઘુઘરી પય ધમ-ધમ ધમકંતી - ઝંઝરી રમઝમ રમઝમકેતી. ૮ ખલ.
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy