SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્ર ક્ષીરહીરચીર સેત કાંતિ શોભતી સદા હૃગાંરનવસત્ત અંગિ અંગિ ઓપતી ન વિહંગ રાજહંસ વેસઅંબર ઓજાસતી સદા પ્રસન્ન એકમન્ન સેવતાં સરસ્વતી ૪ll. _પાણિ-વીણ-પુસ્તકાણિ કોકિલા કુલાહલ મયંક મુખ દીપનાશ ચરકુ જાસ ચંચલ .. નેઉરી નિનાદ વાદત્તિ રુપજીપતી સદા પ્રસન્ન એકમન્ન સેવતાં સરસ્વતી પી. સુસેવકો હરઈ સંતાપપાપ દોષ ખંડણી માહાઆવાસ કવિવિલાસ કાશ્મીરમંડણી | ગુણગરિઢ પીઠદ્ધિ જર્ જયોતિજાગતી, સદા પ્રસન્ન એકમન્ન સેવતાં સરસ્વતી //૬ll, મહા જડંગ માનતુંગ માઘ આણી મુકીઓ કલા સરુપ કવિ ભૂપ કાલીદાસ તે કીઓ / ઈસ્યા અનેક સુપસાઓ સેવકા વરસતી સદા પ્રસન્ન એકમન્ન સેવતાં સરસ્વતી llણી. કપૂરપૂર કેસરાણિચંદને ચરચ્ચિતા પ્રદીપ ધૂપ યંત્ર જાપ પુષ્પ માલ પૂજિતા વર પ્રધાન સાવધાન પાથુઆ પ્રસંસતી સદા પ્રસન્ન એકમન સેવતાં સરસ્વતી ll૮ll અનાદિસિદ્ધ મૂલમંત્ર જાપ યે જપઈ સદા તિકે ત્રિલોક માહિલી લીઈ સમેટી સંપદા | (દહંતિ સર્વપાપ દોષદેહકાંતિ દીપતી સદા પ્રસન્ન એકમન્ન સેવતાં સરસ્વતી લો - બ્રહ્મ વિષ્ણુ સદ્ર ચંદ્ર ઈન્દ્ર આદિ દેવતાં સનાતનાદિ સર્વ સિદ્ધિ શુદ્ધ ભાવ સેવિતા | ત્રિણિભવનમન તજા નંદિતાવિકસ્મતી સદા પ્રસન્ન એકમગ્ન સેવતાં સરસ્વતી /૧OOી. કલસ :સરસતિ તોહ પસાઈ લાગિ પગિ રહઈ લખમી નમ કઈ નર રાઓ અવનિ જે હુઈ અનંગી ભોગયોગ ભરપૂર કરઈક ઓગલા કપૂર્વે કીરતિ નદી કલ્લોલ પુહવિ પસરઈ ભરપૂરિ ! અતિ ઘણી લીલ આઠેપુહર ભગતિ મુગતિ દિભગવતીસરસત્તિમાત સાનિધિકરે વદઈ હેમઈમ વિનતિ. 1 / ઈતિ શ્રી સરસ્વતી સ્તોત્ર સપૂર્ણમ //
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy